જસત: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું રોબોટ ઉમેરણ {{આવર્ત કોષ્ટક}}
નાનું Robot: Automated text replacement (-સુરણ +સૂરણ, -ખેતમજુરી +ખેતમજૂરી, -ક્ર્માંક +ક્રમાંક, -પયૈયું +પપૈયાં)
લીટી ૧:
'''જસત''' (સ્પેલ્ટર) ( જેનો અર્થ જસત ની મિશ્ર ધાતુ પણ હોય છે), એ એક રાસાયનીક ધાતુ મૂળ તત્વ છે.આની રાસયણી ક સંજ્ઞા '''Zn''' છે અને [[અણુ ક્ર્માંકક્રમાંક]] 30 છે. આવર્તન કોઠાના ૧૨ના જૂથનું આ પ્રથમ તત્વ છે. જસત અમુક હદે રાસાયણીક દ્રષ્ટિએ મેગ્નેશિયમ ની સમાન છે કેમકે તેમનો બંધનાક +૨ છે. જસત એ પૃથ્વી પર મળી આવતું ૨૪ સૌથી વિપુલપ્રમાણમાં મળી ધરાવતું તત્વ છે. અને તેના પાંચ સ્થિર બહુરૂપો છે. સૌથી વધુ પ્રમાણમાઁ પયોગમાઁ લેવાતું જસત ખનિજ સ્ફાલેરાઇટ અને જિઁક સલ્ફાઈડ છે. વાપરી શકાતો એવો સૌથી મોટો જથ્થો ઓસ્ટ્રેલિયા ૢ એશિયા અને યુનાયટેડ સ્ટેટ્સ માં મળી આવે છે.
 
પિત્તળ કે જે તાંબા અને જસતની મિશ્ર ધાતુ છે તેનો ઉપયોગ ઈ. પૂ ૧૦ થી થતો આવ્યો છે. ૧૩મી સદી સુધીના સમયમાં અશુદ્ધ જસત નું ઉત્પાદન થતું ન હતું. ૧૬મી સદી સુધી આ ધાતુ યુરોપમાં પણ અજ્ઞાત હતી. કિમિયાગાર કે અલ્કેમીસ્ટ લોકો જસતને હવામાં બાળીને "તત્વચિંતકના રૂ" કે "સફેદ હિમ" તરીકે ઓળખાતો પદાર્થ બનાવતા.
"https://gu.wikipedia.org/wiki/જસત" થી મેળવેલ