ક્યુરીયમ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું રોબોટ ઉમેરણ {{આવર્ત કોષ્ટક}}
નાનું Robot: Automated text replacement (-સુરણ +સૂરણ, -ખેતમજુરી +ખેતમજૂરી, -ક્ર્માંક +ક્રમાંક, -પયૈયું +પપૈયાં)
 
લીટી ૧:
'''ક્યુરીયમ''' એ એક [[કૃત્રિમ તત્વ]] છે જેની સંજ્ઞા '''Cm''' અને [[અણુ ક્ર્માંકક્રમાંક]] ૯૬ છે. આ એક કિરણોત્સારી ખંડનથી નિર્મીત એક્ટિનાઈડ શ્રેણીનું ટ્રાંસ-યુરેનિક તત્વ છે. આનું નામ મેરી ક્યુરીના અને તેમના પતિ પીરી ક્યુરીના નામ પરથી રખાયું છે. આનું ઉત્પાદન યોજનાબદ્ધ રીતે ૧૯૪૪ના ઉનાળામાં ગ્લેન ટી. સીબ્રોગની ટોળી એ કર્યું હતું. આની જાણકારી ગુપ્ત રખાઈ હતી અને આને ૧૯૪૫માં પ્રસિદ્ધ કરાઈ હતી. પ્રાયઃ આ ધાતુને યુરેનિયમ અને પ્લુટોનિયમ પ્ર ઈલેક્ટ્રોનનઓ મારે કરીને મેળવવામાં આવે છે એક ટન અણ્વીક ઈંધણમાંથી ૨૦ ગ્રામ ક્યુરીયમ મેળવી શકાય છે.
 
આ એક સખત, ભારે સફેદ ચળકતી ધાતુ છે.એક્ટોઇનાઈડ શ્રેણીના તત્વમાં આ તવ સરખામણીએ ઊંચું ગલન અને ઉત્કલન બિંદુ ધરાવે છે. સામાન્ય તાપમાને આ ધાતુ પ્રતિ ચુંબકીય ગુણધર્મો ધરાવે છે પણ ઠંડો પડતા તે અચુંબકીય ગુણધર્મો પ્રદર્શિત કરે છે. આ સિવાય ક્યુરિયમના સમ્યોજનોમાં અન્ય અસ્થિર અને બદલાતા ચુંબકીય ગુણધર્મો પણ જોવા મળે છે. સામાન્ય રીતે સંયોજનોમાં ક્યુરીયમ +૩ બંધનાંક અને ક્યારેક +૪ બંધનાંક દર્શાવે છે, દ્રાવણોમાં પ્રાયઃ તે +૩ બંધનાંક દર્શાવે છે. આ ધાતુ ખૂબ ઝડપથેએ ઓક્સિડેશન પામે છે અને આના ઓક્સાઈડ વધુ પ્રમાણમામ્ મળતું સંયોજન છે. કાર્બનિક સંયોજનો સાથે તે ફ્લોરોસેંટ સંયોજનો બનાવે છે. પણ કોઈ જીવાણુ કે આર્કીયા માં મળી આવતાં નથી. માનવ શરીરમાં પ્રવેશતા તે હાડકાઓ, ફેંફસાઓ અને યકૃતમાં જમા થવા માંડે છે અને કેન્સર ઉત્પન્ન કરે છે.