આઇન્સ્ટેનીયમ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું રોબોટ ઉમેરણ {{આવર્ત કોષ્ટક}}
નાનું Robot: Automated text replacement (-સુરણ +સૂરણ, -ખેતમજુરી +ખેતમજૂરી, -ક્ર્માંક +ક્રમાંક, -પયૈયું +પપૈયાં)
લીટી ૧:
{{Orphan|date=ડિસેમ્બર ૨૦૧૨}}
 
'''આઇન્સ્ટેનીયમ''' અથવા ક્યારેક '''ઍથેનીયમ'''<ref>New American Webster Handy College Dictionary. Philip D. Morehead, Loy Morehead, 2006. p. 44</ref>) એ એક [[કૃત્રીમ તત્વ]]છે જેની સંજ્ઞા '''Es''' અને [[અણુ ક્ર્માંકક્રમાંક]] ૯૯ છે. આ સાતમું ટ્રાંસ ઉરેનિક તત્વ અને એક્ટિનાઈડ છે.
 
આ ધાતુ ૧૯૫૨માં કરાયેલા પ્રથમ હાયડ્રોજન બોમ્બ ધડાકાના કાટમાળમાંથી મળી આવી હતી. અને આનું નામ આલ્બર્ટ આઇનસ્ટાઈન ના નામપરથી રખાયું. આનો સૌથી સામાન્ય સમસ્થાનિક આઇન્સ્ટેનીયમ-૨૫૩ અમુખ આની માટે જ સમર્પિત એવા ખાસ ઉચ્ચ શક્તિ અણુ ભઠ્ઠીઓમાં કરાય છે. અને એક વર્ષમાં એલ મિલીગ્રામ જેટ્આલી ધાતુ મેળવી શકાય છે. અણુભઠ્ઠીમાં કૃત્રીમ નિર્માણ બાદ આને એક અટપટી પ્રક્રિયા દ્વારા તૈયાર થયેલા અન્ય કિરણોત્સારી ધાતુઓથી આને છૂટી પાડ્આવામાં આવે છે. અન્ય ભારે સમસ્થાનિકો પણ ઉત્પન કરી શકાય છે પણ તેના નિર્માણ અત્યંત ધીમું હોય છે. તેના ઉત્પાદનનું ઓછું પ્રમાણ , ટૂંકો અર્ધ આયુષ્ય કાળ આદિને કારણે આનો કોઈ ઔદ્યોગિક ઉપયોગ નથી. આનો ઉપયોગ કરીને ૧૯૫૫માં મેન્ડેલિવીયમના ૧૭ અણુઓ બનવાયા હતાં.