કપરાડા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
લીટી ૧:
'''કપરાડા''' તાલુકો [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યના [[વલસાડ જીલ્લો|વલસાડ જિલ્લા]]નો મહત્વનો તાલુકો છે. '''કપરાડા''' આ તાલુકાનું મુખ્ય મથક છે. આ તાલુકામાં મોટા ભાગનો વિસ્તાર ડુંગરાળ તેમ જ જંગલોથી ભરપૂર છે. [[વાપી]]થી [[શામળાજી]] જતો રાજ્ય ધોરી માર્ગ નં.૫-અ તેમ જ [[ધરમપુર]]થી [[નાસિક]] જતો રાજ્ય ધોરી માર્ગ કપરાડા તાલુકામાંથી પસાર થાય છે. આ તાલુકામાં ચોમાસા દરમિયાન ભારે વરસાદ પડે છે. છેલ્લાં કેટલાંક વર્ષમાં તો આખા ભારત દેશમાં સૌથી વધુ વરસાદ કપરાડા તાલુકા ખાતે નોંધાયેલ છે.
 
== કપરાડા તાલુકામાં આવેલાં ગામો ==