વિકિપીડિયા:નિષ્પક્ષ દૃષ્ટિકોણ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૧૨:
* '''હકિકતોને મંતવ્યોનો દરજ્જો આપવાનું ટાળો.''' વિશ્વાસપાત્ર સ્રોતોમાંથી વિવાદવિહીન અને તકરારવિહીન તથ્યોની તારવણીઓ વિકિપીડિયાની માન્યતા તરીકે દર્શાવી શકાય છે. જો કે ત્યાં સુધી જ જ્યાં સુધી એ વિષયથી નિશ્ચિતપણે બીજી કોઈ રીતે વિવાદવિહીન માહિતી પરત્વે અસહમતિનો વહેવાર થતો ન હોય, અને આવી તારવણી માટે નિશ્ચિત સંદર્ભની જરૂર નથી, જોકે ચકાસણીયોગ્યતા માટે સ્રોતનાં ટેકા ખાતર સંદર્ભ તરીકે સ્રોતની કડી આપવી એ મદદરૂપ તો બનશે જ. વધુમાં, ફકરા કે લેખનાં ભાગમાં કોઈપણ રીતે એ પ્રકારનાં શબ્દો ન લખાયા હોવા જોઈએ જેથી તે વિવાદાત્મક દેખાય.
* '''ચુકાદા પ્રકારની નહિ એવી ભાષા વાપરો.''' નિષ્પક્ષ દૃષ્ટિકોણ તેનાં વિષય (અથવા એ વિષય વિશે જે કંઈપણ વિશ્વાસપાત્ર સ્રોતો જણાવતા હોય) પરત્વે ન તો સહાનુભૂતિદર્શક હોય છે ન નિંદાત્મક, જોકે ક્યારેક આ બંન્નેને સ્પષ્ટતાની વિરુદ્ધ સમભાવે રાખવા પડે છે. મતો, માન્યતા કે મંતવ્યો, અભિપ્રાયો, દૃષ્ટિકોણો અને વિવાદાસ્પદ તારણોને નિઃસ્વાર્થ, પક્ષપાતરહિત કે તટસ્થ ભાવમાં રજૂ કરો. તેને સંપાદકીયાત્મક કે તંત્રીલેખાત્મક બનાવો નહીં.
* '''વિષય સાથે સંકળાયેલા વિરોધાભાષી દૃષ્ટિકોણને પણ દર્શાવો.''' ખાત્રી કરો કે એક વિષય પરનાં વિવિધ દૃષ્ટિકોણોના અહેવાલ પૂરતી રીતે એ દૃષ્ટિકોણ સંબંધિત પાસાઓને ટેકો આપતા હોય, અને અનુરૂપતાની ખોટી છાપ ઊભી કરતા ન હોય, અથવા કોઈ એક ચોક્કસ દૃષ્ટિકોણ ઉપર અનુચિત ભાર મુકતા ન હોય. દા.ત. એવું વિધાન કે, "સિમોન વિસેન્થાલનાં જણાવ્યા પ્રમાણે, હૉલકાસ્ટ (કત્લેઆમ) એ જર્મનીમાંથી યહુદીઓનાં સર્વનાશ માટેનો કાર્યક્રમ હતો, પણ ડેવિડ ઈરવિન એ તારણ સાથે સહમત નથી" સ્પષ્ટપણે એ ક્ષેત્રે મત ધરાવતી જબ્બર બહુમતિ અને નાનકડી લઘુમતિનાં દૃષ્ટિકોણને, દરેકનાં એક એક ચળવળકારને ટાંકીને, પૂરતી રીતે દર્શાવે છે.
* '''વિષય સાથે સંકળાયેલા વિરોધાભાષી દૃષ્ટિકોણને પણ દર્શાવો.'''
 
==નિષ્પક્ષતા પર પહોંચવું==