પૂર્ણ વિરામ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
{{વિરામચિહ્નો|.}} ૧. વાક્ય પૂરું થાય ત્યારે પૂ...થી શરૂ થતું નવું પાનું બનાવ્યું
 
નાનુંNo edit summary
લીટી ૧:
{{વિરામચિહ્નો|.}}
'''૧.''' વાક્ય પૂરું થાય ત્યારે પૂર્ણવિરામ આવે છે, કારણ કે ત્યાં પૂરેપૂરો વિરામ લેવાનો હોય છે. જેમકે,<ref>"સરળ ગુજરાતી વ્યાકરણ" પા.નં. ૧૫૩, લે- વિ.જે.કુટમુટિયા અને પ્રહલાદ ઠક્કર, પ્ર.સી.જમનાદાસની કંપની, ત્રીજી આવૃત્તિ-સને.૧૯૩૯ </ref>
<center>* પ્રકૃતિ અને માનવકૃતિનું અહીં સુંદર મિશ્રણ હતું. અનેક પર્વતોની હારમાળા પથરાયેલી હતી જ.</center>
 
'''૨.''' સંક્ષિપ્ત વચનો બતાવનાર અક્ષરો પછી પૂર્ણવિરામ આવે છે. જેમકે,
<center>* સ્વ. (સ્વર્ગસ્થ), તા. (તારીખ), શ્રી. (શ્રીયુત)</center>
 
'''૩.''' નિયમોની સંખ્યા બતાવનાર આંકડાઓ કે અક્ષરો પછી તેમને બીજા શબ્દોથી જુદા પાડવા માટે પૂર્ણવિરામ મુકવામાં આવે છે. જેમકે,
<center>* ૧. નામ ૨. સર્વનામ કે અ. નામ બ. સર્વનામ વગેરે</center>
==સંદર્ભો==
{{reflist}}