લોપકચિહ્ન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
{{વિરામચિહ્નો|’}} શબ્દમાં ‘હ’કારનો લોપ થયેલ...થી શરૂ થતું નવું પાનું બનાવ્યું
(કોઇ તફાવત નથી)

૦૦:૩૦, ૧૭ જાન્યુઆરી ૨૦૧૪ સુધીનાં પુનરાવર્તન

શબ્દમાં ‘હ’કારનો લોપ થયેલો હોય ત્યારે તે બતાવવા માટે લોપકચિહ્ન વપરાય છે.[૧] જેમકે,

  • રે’વું (રહેવું), મા’રાજ (મહારાજ), મા’દેવ (મહાદેવ), વગેરે. આ ચિહ્ન ગ્રામ્યભાષામાં કે કવિતામાં જ વપરાય છે.
લોપકચિહ્ન
વિરામચિહ્નો
પૂર્ણ વિરામ ( . )
અલ્પ વિરામ ( , )
પ્રશ્નચિહ્ન ( ? )
ઉદ્‌ગારચિહ્ન ( ! )
અર્ધ વિરામ ( ; )
ગુરુ કે મહાવિરામ ( : )
વિગ્રહરેખા ( )
ગુરુ કે મહારેખા ( )
અવતરણ ચિહ્ન ( ‘ ’, “ ”, ' ', " " )
કૌંસ ( (), [], {} )
લોપકચિહ્ન ( )

સંદર્ભો

  1. "સરળ ગુજરાતી વ્યાકરણ" પા.નં. ૧૬૦, લે- વિ.જે.કુટમુટિયા અને પ્રહલાદ ઠક્કર, પ્ર.સી.જમનાદાસની કંપની, ત્રીજી આવૃત્તિ-સને.૧૯૩૯