અવતરણ ચિહ્ન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
{{વિરામચિહ્નો|“ ” ‘ ’}} કોઈના બોલેલા જ શબ્દો અ...થી શરૂ થતું નવું પાનું બનાવ્યું
 
નાનું ફકરો સુધાર્યો
લીટી ૧:
{{વિરામચિહ્નો|“ ” ‘ ’}}
કોઈના બોલેલા જ શબ્દો અથવા કોઈ લેખકનું લખાણ જેમનું તેમજ આપણે લખીએ ત્યારે આ ચિહ્ન મુકાય છે.<ref>"સરળ ગુજરાતી વ્યાકરણ" પા.નં. ૧૫૯, લે- વિ.જે.કુટમુટિયા અને પ્રહલાદ ઠક્કર, પ્ર.સી.જમનાદાસની કંપની, ત્રીજી આવૃત્તિ-સને.૧૯૩૯ </ref> જેમકે,
* :અચાનક પેલો માણસ બોલ્યો, “આ સ્થળ તમને કોણે બતાવ્યું ?”
:‘મને કોઈએ બતાવ્યું નથી; મેં જોયું ને મને ગમ્યું.’
 
‘મને કોઈએ બતાવ્યું નથી; મેં જોયું ને મને ગમ્યું.’
 
ઘણી વખત આ ચિહ્ન મૂક્યા સિવાય માત્ર [[અલ્પ વિરામ]] મૂકીને જ કોઈના બોલેલા શબ્દો લખવામાં આવે છે. જેમકે,
* :અચાનક પેલો માણસ બોલ્યો, આ સ્થળ તમને કોણે બતાવ્યું ?
 
==સંદર્ભો==