મહારેખા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનુંNo edit summary
નાનું ફકરો સુધાર્યો
લીટી ૩:
 
'''૧.''' અમુક પદાર્થો ગણાવ્યા પછી ઉપસંહાર કરતાં મહારેખા મુકાય છે. જેમકે,
* :સરિતાનું સ્વચ્છ પાણી, વનનો શીળો પવન, અને આસપાસની ધરિત્રીમાંથી પાકતું ધાન્ય—એ જીવન નિભાવની ત્રણે વસ્તુઓ ઈશ્વરે છૂટે હાથે વેરી હોય ત્યાં પછી શાની મણા રહે ?
 
'''૨.''' અમુક વસ્તુના જુદા જુદા પ્રકાર છે એમ કહી તે પ્રકારો ગણાવતા પહેલાં આ ચિહ્ન મુકાય છે. જેમકે,
* :નવીન રાજકીય શસ્ત્રો—સત્ય અને અહિંસા.
:અહીં કેટલીક વખત [[મહાવિરામ]] અને મહારેખાનું સંયુક્ત ચિહ્ન ''':—''' પણ મુકાય છે. જેમકે,
**:નવીન રાજકીય શસ્ત્રો :—સત્ય અને અહિંસા.
 
==સંદર્ભો==