વિગ્રહરેખા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
{{વિરામચિહ્નો|–}} લઘુરેખા કે વિગ્રહરેખા<ref>"સ...થી શરૂ થતું નવું પાનું બનાવ્યું
 
નાનું ફકરો સુધાર્યો
લીટી ૩:
 
'''૧.''' સમાસનો વિગ્રહ કરતાં–છૂટા પાડતાં આવી નાની રેખા વપરાય છે. જેમકે,
* :ભક્તિભૂખ્યા–ભક્તિ માટે ભૂખ્યા.
* :ઉત્સાહમૂર્તિ–ઉત્સાહની મૂર્તિ.
 
'''૨.''' લખતાં લખતાં લીટીને અંતે શબ્દ અધૂરો રહે તે દર્શાવવા માટે પણ આવી રેખા મુકાય છે. જેમકે,
* :પાંડવો અને કૌરવો ભેગા મળ્યા. કુરુક્ષેત્રમાં મહા–<br>ભારત યુદ્ધ ખેલાયું.
 
''નોંધ :'' લીટીને અંતે શબ્દો જેમતેમ છૂટા પડાતા નથી. શબ્દનો જે ભાગ જુદો ઉચ્ચારી શકાય ત્યાંથી જ શબ્દને છૂટો પડાય છે.