મહાવિરામ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
{{વિરામચિહ્નો|:}} મહાવિરામ કે ગુરુવિરામ ચિહ્...થી શરૂ થતું નવું પાનું બનાવ્યું
 
નાનું ફકરો સુધાર્યો
લીટી ૩:
 
'''૧.''' ગણતરી કરવી હોય, સમજૂતી આપવી હોય કે વર્ણન કરવું હોય તો પ્રસ્તાવરૂપ પ્રથમના વાક્ય પછી આ ચિહ્ન મુકાય છે. જેમકે,
* :ઉત્તરોત્તર થતા જતા સુધારાનાં મુખ્ય બે ધ્યેય હતા : મુસાફરીની સગવડ વધારવી અને ગતિને ત્વરિત કરવી.
* :વિભક્તિ : તેના અર્થ.
 
'''૨.''' કોઈના બોલેલા શબ્દો વાક્યના બીજા શબ્દોથી છૂટા પાડવા માટે [[અલ્પ વિરામ]]ને બદલે કેટલીક વખત આ ચિહ્ન વપરાય છે. જેમકે,
* :પ્રધાનજી હસ્યા : "ના બાપુ ! ના. આ સમય અનુકૂલ નથી."
 
==સંદર્ભો==