અર્ધ વિરામ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
{{વિરામચિહ્નો|;}} અર્ધવિરામ અલ્પ વિરામથી વ...થી શરૂ થતું નવું પાનું બનાવ્યું
 
નાનું ફકરો સુધાર્યો
લીટી ૩:
 
'''૧.''' સંયુક્ત વાક્યનાં સહગામી વાક્યોને છૂટાં પાડવા માટે. જેમકે,
* :જીવનનું મૂલ્ય કોઈ સુઘડ ઘર, સુંદર પથારી ને સરસ શાક વડે કરે છે; કોઈ પૈસા વડે, કોઈ કીર્તિ વડે કરે છે; કોઈ સત્તા વડે, કોઈ તપ વડે, કોઈ પ્રણય વડે કરે છે.
 
'''૨.''' બે વાક્યોના બનેલા સંયુક્ત વાક્યમાં બેની વચ્ચેનું ઉભયાન્વયી અવ્યવ અધ્યાહ્રત હોય તો. જેમકે,
* :મહાત્મા હસે છે; એમને કાબરચીતરી મૂછોના ફરકાટમાં આજે જુદી જ ગતિ દેખાય છે.
 
==સંદર્ભો==