Content deleted Content added
→‎email: નવો વિભાગ
નાનું →‎email
લીટી ૩૨:
 
Sir, if you have received an email from me, and if it is convinient, and if you can spare some time to send a reply for that email, please do reply. Thanks & regards, --<span style="border:1px dashed DarkOrange;padding:0.25em; margin:0.1em; text-shadow:2px 2px 3px Gray;font-size=75%;">લિ., [[સભ્ય:વિહંગ|<font color="Red">'''વિહંગ'''</font>]]&nbsp;[[User talk:વિહંગ|<font color="DodgerBlue">'''વ્યાસંગી'''</font>]]</span> ૧૦:૦૨, ૨૫ જાન્યુઆરી ૨૦૧૪ (IST)
::પહેલા મેં આપણા ધવલભાઇને ઇ-મેલ કરીને આપના સંપર્ક સુત્રો જો આપને કોઇ અડચણના હોય તો આપવા માટે વિનંતિ કરતો ઇ-મેલ કરેલો. એ કદાચ બીઝી હશે એટલે થોડો સમય થયો ને એમનો કોઇ જવાબ ના આવ્યો એટલે મેં થોડા ખાંખાખોળા કર્યા અને મને મેઇલીંગ લીસ્ટમાંથી તમારુ જી-મેલનું ઇ-મેલ સરનામું મળ્યું. મેં એં સરનામે એક ઇ-મેલ મોકલ્યો, પણ એેનો પણ થોડા દિવસ સુધી જવાબ ન આવતા અહીં સંદેશો મુકેલો. આ વખતે શીવરાત પર ભવનાથના દર્શનની ઇચ્છા છે તો જોડે સમ્રાટના પણ દર્શન થઇ જાય તો એથી રૂડુ શું? --<span style="border:1px dashed DarkOrange;padding:0.25em; margin:0.1em; text-shadow:2px 2px 3px Gray;font-size=75%;">લિ., [[સભ્ય:વિહંગ|<font color="Red">'''વિહંગ'''</font>]]&nbsp;[[User talk:વિહંગ|<font color="DodgerBlue">'''વ્યાસંગી'''</font>]]</span> ૧૮:૨૬, ૨૭ જાન્યુઆરી ૨૦૧૪ (IST)