હનુમાન જયંતી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Try to do as wiki format...
No edit summary
લીટી ૫:
હનુમાનજીનુ કોઇ અલગ અસ્તિત્વજ નથી. તેઓ શ્રી રામમય થઇગયા છે. પરમપ્રભુ શ્રીરામે જ્યારે પ્રશ્ન કર્યો કે તું કોણ છે? ત્યારે સ્વયં નિવેદન કર્યું – પ્રભો!<br /> "देहबुद्धया तु दासोऽस्मि जीव बुद्धया त्वदाम्सकः। आत्मबुद्धया त्वमेवाऽहम् ईति मे निश्चिता मतिः॥" <br /> દેહદૃષ્ટિથી તો હું આપનો દાસ છું જીવરુપથી આપનો અંશ તથા તત્વાર્થથી તો આપ અને હું એકજ છીએ આજ મારો મત છે.
હનુમાનજીનુ ચરિત્ર પરમ પવિત્ર અને મધરમધુર તેમજ પરમ આદર્શ છે અને અદભુત્ત પણ છે.
હનુમાનજીની પરમ પુણ્યમયી માતા અંજના દેવી છે. પરંતુ તે “શંકર સુવન” “વાયુપુત્ર” અને “કેશરી નંદન” પણ કહેવાય છે. અર્થાત –શિવ-વાયુ-અને -કેશરી તેમના પિતા છે. આ રહસ્યને સ્પષ્ટ કરવા માટે અનેક કથાઓ પુરાણોમાં જોવા મળે છે, કલ્પ ભેદથી દરેક સત્ય છે.
ક્ર્મશઃ