Content deleted Content added
લીટી ૫૩:
:::::{{પત્યું}}--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૦૧:૫૪, ૧૫ ફેબ્રુઆરી ૨૦૧૪ (IST)
:::::::સરસ, પણ વિહંગભાઇ અને મુજ ગરીબે હલેસા મારી મારીને જ્યાં '''નેસ''' શ્રેણી ગોઠવી હતી ત્યાં બધેથી બોટ દ્વારાએ નિકળી ગઇ જે આપની જાણ ખાતર લખુ છું.--મકનભાઇ હાથી ૧૧:૪૮, ૧૫ ફેબ્રુઆરી ૨૦૧૪ (IST)
:::::::::એનો કશો વાંધો નહી. એ તો તમે ફરી હલેસા મારશો એટલે ફરી થઇ જશે. પરંતું બધા જ ગામ નજીક નજીક હોવાથી લગભગ એ બઘા જ ગામનાં આબોહવાનાં આંક એકસમાન જ હોય એ વાત સાચી હોવા છતા વધારાનું અથાણું હતુ. જો કે અથાણું વધારાનું હતું પણ કમસેકમ બગડેલું (વાંચો ==>ખોટું) તો ન જ હતું. ચાલો ને હાલ પુરતું માની લઇએ કે એ કદાચ વિકિલાયક નહી ગણાતું હોય પણ હવે જાણે વાત એમ છે કે ઉનામાં જે ગામોના નામ લખ્યા છે તે માહ્યલા ૩૦ થી ૪૦ ટકા જેટલા ગામો માટે '''આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.''' એમ લખવું એ તદ્દન અસત્ય માહિતિ છે. કેમકે પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી તો દુર પણ ત્યાં પાકા રસ્તાનો પણ અભાવ છે. પણ ગમે તેમ તોય આપણી નિતિ '''અથાણું વધારે ન હોવું જોઇએ, જોડેનો રોટલો ખાઇ શકાય એવો ન હોય તો એ ચાલશે''' એ પ્રકારની હોય તેમ લાગે છે. (કવિ કહેવા એમ માંગે છે કે અહીંયા આપણે જેટલો અાગ્રહ વધારાની {પણ હકીકતમાં સાવ ખોટી નહી એવી} માહિતિ દુર કરવાનો રાખ્યો એટલો અાગ્રહ ખોટી માહિતિ ન ઉમેરાઇ જાય એ જોવા માટે ન રાખ્યો). '''જોકે ધવલભાઇતો ફક્ત એમને કહેવામાં આવ્યુ એ પ્રકારે બોટ જ ચલાવી છે'''. --<span style="border:1px dashed DarkOrange;padding:0.25em; margin:0.1em; text-shadow:2px 2px 3px Gray;font-size=75%;">લિ., [[સભ્ય:વિહંગ|<font color="Red">'''વિહંગ'''</font>]]&nbsp;[[User talk:વિહંગ|<font color="DodgerBlue">'''વ્યાસંગી'''</font>]]</span> ૧૩:૦૫, ૧૫ ફેબ્રુઆરી ૨૦૧૪ (IST)
 
== હિરાભાઈ જી પટેલ ==