મુહમ્મદ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
નાનું 117.196.100.216 (talk)દ્વારા ફેરફરોને Addbot દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉ...
લીટી ૧:
{{ઇસ્લામ}}
'''મુહમ્મદ''' (અરબી: ﷴ ) એ [[ઇસ્લામ]]ના આખ઼રી પેગ઼મ્બર છે. હજ઼રત મુહમ્મદ સાહેબ નો જન્‍મ ૧૨ રબીઉલ અવ્વલ ને સોમવારે, ૨૨ એપ્રિલ્ ઇ.સ. ૫૭૧માં [[અરબસ્‍તાન]]નાં [[મક્કા]] શહેરમાં થયો. તેઓ હજુ માતાના ઉદરમાં જ હતા એ દરમિયાન એમના પિતા હજરત '''અબ્દુલ્લાહ'''નુ અવસાન થઇ ગયું ત્‍યાર પછી તેઓ દાદા અબ્દુલ્ મુત્તલિબ ની છત્ર છાયા હેઠળ રહ્યા, છ વર્ષની વયે તેમના દાદાનું પણ અવસાન થયું, ત્‍યાર પછી તેઓ કાકા અબુ તાલિબ ની છત્રછાયા હેઠળ રહ્યા.૨૫ વર્ષની ઉંમર થતાં તેમણે બીબી ખદીજા સાથે લગ્ન કર્યાં. ચાલીસ વરસના થયા ત્‍યારે તેમને ઇશ્વરે દૂત ([[પયગંબર]]) બનાવ્‍યા અને તેઓએ આવી લોકો સમક્ષ પોતાના વિશે ઇશદૂત હોવાનો દાવો કર્યો અને ત્યારથી ઇસ્લામમાં તેઓ '[[પયગંબર મુહમ્મદ (સલ્લલ્લાહો અલયહી વસલ્લમ્-એમના ઉપર અલ્લાહનીહ્હ્હિએ ક્રુપા થાય)]]' તરીકે ઓળખાયા.મક્કામા તેઓએ ધર્મની તબ્લિગ શરુ કરી.ધીરે ધીરે લોકો ઇસ્લામ સ્વિકારવા લાગ્યા.પરન્તુ એ સાથેજ કુરેશના કેટલાક લોકોએ એમનો વિરોધ શરૂ કર્યો.કુરેશના લોકોના જુલ્મ થી બચવા મુહમ્મદ સા ગ્ઘ્હ્જ્જ્ગ્ફ્જ્હેબે મુસલમાનોને હિજરત કરવા જણવ્યુ.જુલાઇ ઇ.સ.૬૨૨ મા એમણૅ પણ યશરબ તરીકે ઓળખાતા મદીના શહેરમા હિજરત કરી.અહીથી મુસલમાનોના હિજરી કેલેન્ડરનો પ્રારમ્ભ થાય છે. અરબીમા મુહમ્મદ નામનો અર્થ થાય છે "ખૂબજ પ્રશન્સા પામેલ".કુરઆનમા આ શબ્દ ૪ વાર આવ્યો છે.મુહમ્મદ સાહેબનુ એક નામ "અહમદ" પણ છે,જેનો ઉલ્લેખ કુરઆનમા ૧ વાર આવ્યો છે.તેમણે લોકોને એક અલ્લાહની ઇબાદત કરવાનુ આહ્વાન આપ્યુ.મુસલમાનોને નમાઝ પઢવાનુ જણાવ્યુ.આ ઉપરાન્ત રોઝા રાખવા,દાન આપવુ અને માલદાર હોય તો હજ પઢવાનુ જણાવ્યુ.તેમણે જીવનમાં દરેક લાેકાેને પેદા થવાથી લઈને મૃત્યુ સુધીની રીત બતાવી છે.આજે એમના માનનારા લગભગ ...
 
બે અબજ ૫૦ કરોડ મુસલમાનો આ વિશ્વમા છે.૬૩ વરસ ની વય પછી આ જગતમાથી વિદાય લીધી.