Content deleted Content added
→‎email: SORRY !
નાનું →‎email
લીટી ૩૫:
::::આપે આપેલો નંબર જે મોબાઇલ ઇનસ્ટ્રુમેંટમાં હશે તે બહુ ભારે હોય તેમ લાગે છે. તમે જે દા'ડે નંબર આલ્યો એ જ દાડે એના પર રીંગ વગાડી, તો કોઇ ઉદ્ઘોષક બહેન આંગ્લભાષામાં બોલતા હતા કે "આ મોબાઇલ કોઇ ઉપાડી નથી રહ્યું". મને એમ કે મોબાઇલ બહુ ભારે હોવાથી કોઇ ઉપાડી શક્યુ નહી હોય. :), એ પછી એના પર એક ટૂંકો સંદેશ (ગુજરાતિ: SMS) પણ મોકલી જોયો. એ પછી એ ના આ જ દિવસ સુધી કાંઇ જ ખબર અંતર નથી. આશા છે કે સહુ સારા વાના જ હશે અને કોઇ મુશ્કેલી નહી હોય. આભાર. --<span style="border:1px dashed DarkOrange;padding:0.25em; margin:0.1em; text-shadow:2px 2px 3px Gray;font-size=75%;">લિ., [[સભ્ય:વિહંગ|<font color="Red">'''વિહંગ'''</font>]]&nbsp;[[User talk:વિહંગ|<font color="DodgerBlue">'''વ્યાસંગી'''</font>]]</span> ૧૪:૪૬, ૧૫ ફેબ્રુઆરી ૨૦૧૪ (IST)
:::::અગવડતા બદલ મોટું બધું '''સોરી !''' કદાચ હું ગાંધીયન સપ્તાહમાં હતો તે દરમિયાન ફોન શાંત (મોટાભાગે તો ઘરે જ) રહેતો અથવા હમણાં વળી પાછો મારા ગરદનનાં મણકાઓએ એકમેવ સાથે [http://vanchanyatra.wordpress.com/2013/09/07/%E0%AA%97%E0%AA%BE%E0%AA%A6%E0%AB%80%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A3-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A5%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A7%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AF/ '''ઝઘડો ઉપાડ્યો છે'''] એટલે વારંવાર અસ્પતાલે આરામમાં હોઉં એ દરમિયાન મારો ફોન "ભારે" રહ્યો હોય. આપની ક્ષમા ચાહું છું. SMS પણ આજે જ ખંખોળ્યા અને આપનો નંબર પણ મળ્યો જ છે. હું આપને ફોન કરીશ. હવે સારૂં છે. જો કે ગામ મને ગોતે છે ! સાંભળ્યું છે કે કંઈક [http://vanchanyatra.files.wordpress.com/2014/02/ashok-wanted.jpg '''જાહેરાત'''] પણ બહાર પડી છે !! હોય એ...તો, અમો પણ ગબ્બરની શ્રેણીમાં આવી ગયા !! જો કે, મેઘાણીજીનાં શબ્દો યાદ કરી કહું તો, ''હું આવું છું !!'' ફરી એક વખત, અગવડ બદલ ક્ષમાસહ: આભાર.--[[:User:Ashok modhvadia|<b><font color="magenta">અશોક મોઢવાડીયા</font></b>]]<sup>[[:User_talk:Ashok modhvadia|ચર્ચા]]/[[:Special:Contributions/Ashok modhvadia|યોગદાન]]</sup> ૨૦:૫૭, ૨૦ ફેબ્રુઆરી ૨૦૧૪ (IST)
:::::::અરે સમ્રાટ, સોરીની કોઇ જરૂર નથી. મને હતુ જ કે કોઇ રીતે વ્યસ્ત હશો, નહીતર તમારો જવાબ ના આવે એમ ના બને. બાય ધ વે, સમ્રાટના પ્રમાણમાં ઇનામની રકમ બહુ નાની છે. --<span style="border:1px dashed DarkOrange;padding:0.25em; margin:0.1em; text-shadow:2px 2px 3px Gray;font-size=75%;">લિ., [[સભ્ય:વિહંગ|<font color="Red">'''વિહંગ'''</font>]]&nbsp;[[User talk:વિહંગ|<font color="DodgerBlue">'''વ્યાસંગી'''</font>]]</span> ૧૯:૩૫, ૨૧ ફેબ્રુઆરી ૨૦૧૪ (IST)
 
== સંસ્કૃત વિકિપીડિયા માટે સહાયતા ==