શિયાળો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
નાનું સાફ-સફાઇ.
લીટી ૧:
ભારતીય ઉપખંડની આબોહવા પ્રમાણે [[ભારત]] દેશમાં વર્ષમાં કુલ ત્રણ મુખ્ય ઋતુઓ હોય છે. [[શિયાળો]], [[ઉનાળો]] અને [[ચોમાસુ]]. આ ઋતુઓ પૈકીની એક ઋતુ એટલે '''શિયાળો'''. શિયાળાને ઠંડીની ઋતુ ગણવામાં આવે છે. હિંદુ ધર્મના પંચાંગ [[વિક્રમ સંવત]] તેમ જ [[શક સંવત]] પ્રમાણે [[કારતક]], [[માગશર]], [[પોષ]] અને [[મહા]] એમ વર્ષના ચાર મહિના શિયાળાની ઋતુ હોય છે.શિયાળા નીશિયાળાની બે પેટા ઋતુ ઋતુઓ છે, પાનખર અને વસંત।શિયાળોવસંત. 21 ડીસેમ્બર થી 19 માર્ચ સુધી હોય છે. સમય દરમિયાન કેટલાક તહેવારો આવે છે જેવા કે, ક્રિસમસ , ચીની લોકો નુંલોકોનું નવું વર્ષ, ,નવા વર્ષ પૂર્વે ની સંધ્યા વગેરે. વગેરે। શિયાળા માંશિયાળામાં દિવસ ટૂંકો હોય છેઅનેછે અને રાત લાંબી હોય છે।છે.
 
== બાહ્ય કડીઓ ==