અળશી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનુંNo edit summary
No edit summary
લીટી ૧:
'''અળસી''' ([[અંગ્રેજી]]: common flax કે linseed) એક ઔષધીય વનસ્પતિ છે. જેનું જૈવિક નામ Linum usitatissimum છે.
અળસી એક ઔષધીય બીજ છે,જેનો રંગ સોનેરી પીળો હોય છે.આયુર્વેદ મા અળસી નુ ખુબ જ મહત્વ અને મહીમા વર્ણવેલ છે.
[[ચિત્ર:Brown Flax Seeds.jpg|thumbnail|right|કથ્થઈ અળશી]]
અ‍ળસી મોટાભાગ ઠંડા પ્રદેશોમા વધારે પ્રમાણમા વાવેતર થતી હોય છે.અળસી અનાજ ના ગણાય પણ તેમા અનાજના બધા ગણુ છે કારણ કે તેમા કાબોહાઈડ્રેટ છે
તેનાં બીજનો રંગ જાત પ્રમાણે કથ્થઈ કે સોનેરી પીળો હોય છે. [[આયુર્વેદ]]માં અળસીનું ખુબ મહત્વ અને મહીમા વર્ણવેલાં છે. અ‍ળસી મોટાભાગે ઠંડા પ્રદેશોમા વધારે પ્રમાણમા વાવેતર થતી હોય છે. અળસી અનાજ નથી ગણાતી પણ તેમાં અનાજનાં બધા ગુણ છે કારણ કે તેમાં કાબોહાઈડ્રેટ છે
પણ ઓછા પ્રમાણમા, રેસા છે. બધા જ બી-કોમ્પલેક્ષ વિટામીન છે.તેમા મેગ્નેશ્યમ અને મેંગેનીઝ પણ છે. અળસીના
બીમાપણ ઓછા પ્રમાણમા, રેસા છે. બધા જ બી-કોમ્પલેક્ષ વિટામીન છે. તેમા મેગ્નેશ્યમ અને મેંગેનીઝ પણ છે. અળસીના બીજમાં ‘ઓમેગા’ ૩ ફેટી એસીડ પણ હોય છે.
[[ચિત્ર:Flax seeds.jpg|thumbnail|right|સોનેરી અળશી]]
 
અળસી ના==અળસીના ફાયદા.==
-* રોજ 10 ગ્રામ અળસી ખાવાથી વજન ધટે છે.
-.* અળસીમાં કેન્સર રોકનારા 21૨૧ તત્વો છે.જેથી કેન્સર સામે રક્ષણ મળે છે.
-.* અળસીમાં રહેલ ઓમેગા-3 ફેટી એસીડ મગજના કોષોને શક્તિ આપે છે.
-.* અળસીમાં રહેલ લીગ્નીન નામનો પદાર્થ હોર્મોન્સનુ નિયમન કરે છે.
-.* બ્લડપ્રેશર અને ડાયાબિટીસ એમ બન્નેમાં રોજ એક ચમચી અળસી ખાવાથી એક વર્ષમાં ફાયદો થાય છે.
-.* કિડનીના કામ-સોડીયમ બીજા વધારાના ક્ષાર અને પ્રદુષિત પદાર્થોને બહાર કાઢવામાં તે મદદ કરે છે.
-.* અળસી માંઅળસીમાં ફાઈબર હોય છે તેથી કબજીયાત થતી અટકે છે.
-.* ટોટલ કોલેસ્ટ્રોલ તથા ટ્રાયગ્લીસરાઈડનું પ્રમાણ ધટાડેઘટાડે છે.
 
દરરોજ જમીને એક ચમચી અળસી ખાવી જોઈએ અને આખા દિવસમાં વધુમાં વધુ ત્રણ ચમચી અળસી ખાઈ શકાય. વધુ પ્રમાણમાં નહી
 
==બાહ્ય કડીઓ==
 
Source : [http://www.FlaxseedsBenifit.com Flax seeds]
 
{{સ્ટબ}}
 
[[શ્રેણી:વનસ્પતિ]]
 
[[શ્રેણી:ઔષધીય વનસ્પતિ]]
 
 
Source : [http://www.FlaxseedsBenifit.com Flax seeds]
"https://gu.wikipedia.org/wiki/અળશી" થી મેળવેલ