નવસારી જિલ્લો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
લીટી ૧:
[[Image:Map GujDist South.png|thumb|200px|right|Districts of South Gujarat]]
 
'''નવસારી જિલ્લો''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલો મહત્વનો જિલ્લો છે, અને [[નવસારી|નવસારી શહેર]] ખાતે આ જિલ્લાનું મુખ્યમથક છે. નવસારી જિલ્લાની ઉત્તરમાં [[સુરત જિલ્લો|સુરત જિલ્લો]], પૂર્વમાં [[ડાંગ જિલ્લો|ડાંગ જિલ્લો]] અને દક્ષિણમાં [[વલસાડ જિલ્લો|વલસાડ જિલ્લો]] આવેલા છે, જ્યારે પશ્ચિમમાં [[અરબી સમુદ્ર]] આવેલો છે . નવસારી પશ્ચિમ રેલ્વેનું મહત્વનું સ્ટેશન છે. આજુબાજુ ઘણાં ગામડાં આવેલાં છે.
અહીંની પ્રજાની જાતિઓ મુખ્યત્વે ધોડિઆ, કુકણા, કોળી, હળપતિ, નાયકા, કણબી, આહિર ભરવાડ, માહ્યાવંશી, માછી અને દેસાઇ છે.
 
નવસારી જિલ્લામાંથી [[પૂર્ણા નદી]], [[અંબિકા નદી]], [[કાવેરી નદી]], [[ખરેરા નદી]], [[કોસખાડી નદી]] વગેરે નદીઓ પસાર થાય છે.
 
આ જિલ્લામાં [[જલાલપોર]], [[નવસારી]], [[ગણદેવી]], [[ચિખલી]]{{હું ચીખલી તાલુકાના ખુંધ ગામનો વતની છું. અને [[વાંસદા]] તાલુકાઓ આવેલા છે.