નવસારી જિલ્લો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું 103.19.249.134 (talk)દ્વારા ફેરફરોને KartikMistry દ્વારા કરેલા છેલ્લા સુધારા સુ...
નાનું છેલ્લાં બે ફેરફારો ઉલટાવ્યા. સંદર્ભ માગ્યો.
લીટી ૮:
આ જિલ્લામાં [[જલાલપોર]], [[નવસારી]], [[ગણદેવી]], [[ચિખલી]] અને [[વાંસદા]] તાલુકાઓ આવેલા છે.
 
મુંબઈ પછી નવસારીમાંજ [[પારસી]] લોકો વધુ સંખ્યામાં રહે છે. સાથે સાથે મુસ્લિમોની વસ્તી પણ નોંધપાત્ર છે. ઘણાં ઓછા લોકો જાણે છે કે હિન્દી ચલચિત્ર "માયા મેમસાબ" અને "મંગલ પાંડે"ના નિર્દેશક કેતન મેહતા પણ નવસારીના વતની છે.{{સંદર્ભ}} નવસારી શહેરના હુંદરાજના દાણા - ચણા અને સોનાની વ્યાજ્બી ભાવની ખરીદી પણ મશહુર છે.
 
મુંબઈ પછી નવસારીમાંજ પારસી લોકો વધુ સંખ્યામાં રહે છે. સાથે સાથે મુસ્લિમોની વસ્તી પણ નોંધપાત્ર છે. ઘણાં ઓછા લોકો જાણે છે કે હિન્દી ચલચિત્ર "માયા મેમસાબ" અને "મંગલ પાંડે"ના નિર્દેશક કેતન મેહતા પણ નવસારીના વતની છે. નવસારી શહેરના હુંદરાજના દાણા - ચણા અને સોનાની વ્યાજ્બી ભાવની ખરીદી પણ મશહુર છે.
 
 
== બાહ્ય કડીઓ ==
 
*[http://navsaridp.gujarat.gov.in/Navsari/ નવસારી જિલ્લા પંચાયતનું જાળસ્થળ]
*[http://www.ourvillageindia.org/Place.aspx?PID=160444 નવસારી જિલ્લા વિશે માહિતી]