વિકિપીડિયા:નિષ્પક્ષ દૃષ્ટિકોણ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
→‎લેખનું બંધારણ: ભાષાંતર ચાલુ...
લીટી ૨૩:
Some article titles are descriptive, rather than being a name. Descriptive titles should be worded neutrally, so as not to suggest a viewpoint for or against a topic, or to confine the content of the article to views on a particular side of an issue (for example, an article titled "Criticisms of X" might be better renamed "Societal views on X"). Neutral titles encourage multiple viewpoints and responsible article writing.
====લેખનું બંધારણ====
[[#યોગ્ય અને અયોગ્ય ભાર|યોગ્ય અને અયોગ્ય ભાર]] અને [[#દ્વિપાંખીયો દૃષ્ટિકોણ|દ્વિપાંખીયો દૃષ્ટિકોણ]] જેવી સમસ્યાઓને અવગણવા અને નિષ્પક્ષતાનું જતન કરવા અર્થે લેખના આંતરીક બંધારણ પર ખાસ વધારાનું ધ્યાન આપવું જરૂરી બને છે. જો કે લેખો માટે કોઈ ચોક્કસ બંધારણ, નિયમો કે પ્રતિબંધો નક્કી કરાયા નથી પણ એટલી દરકાર રાખવાની રહે કે લેખનો સમગ્રતયા દેખાવ, વિશાળપણે, નિષ્પક્ષ હોય.
 
કેવળ લખાણ સામગ્રીનાં પોતાના સ્પષ્ટ દૃષ્ટિકોણનાં પાયા પર અલગ અલગ વિભાગો કે પેટાવિભાગોમાં લખાણ કે અન્ય સામગ્રીને પૃથક પૃથક કરી દર્શાવવી એ ક્યારેક જ્ઞાનકોશને ગેરલાયક બંધારણમાં પરિણમે છે. જેમ કે, તરફદારો અને વિરોધીઓનાં આગળ-પાછળનાં સંવાદો.<ref>Article sections devoted solely to criticism, and pro-and-con sections within articles, are two commonly cited examples. There are varying views on whether and to what extent such structures are appropriate; see guidance on [[Wikipedia:Avoid thread mode|thread mode]], [[Wikipedia:Criticism|criticism]], [[Wikipedia:Pro and con lists|pro-and-con lists]], and the [[Template:Criticism-section|criticism template]].</ref> તે લેખનાં મુખ્યભાગમાં અપાયેલી "સાચી" અને "બિનવિવાદાસ્પદ" હકિકતોનું દેખીતું સ્તરીકરણ પણ કરી શકે છે જે દ્વારા આવી અલગ પડાયેલી વિગતો "વિવાદાસ્પદ", અને તે કારણે મહદાંશે ખોટી, જણાઈ શકે છે. એકમેવને અવગણતા કે વિરુધ્ધાર્થ થતા વિવિધ વિભાગોમાં લખાણને વહેંચવા કરતાં બંન્ને પક્ષોની ચર્ચા, દલીલોને સવિસ્તર વૃત્તાન્તમાં લપેટી અને વધુ નિષ્પક્ષ દૃષ્ટિકોણયુક્ત લખાણ આપવા પ્રયત્ન કરો.
 
Pay attention to headers, footnotes, or other formatting elements that might unduly favor one point of view, and watch out for structural or stylistic aspects that make it difficult for a reader to fairly and equally assess the credibility of all relevant and related viewpoints.<ref>Commonly cited examples include articles that read too much like a debate, and content structured like a resume. See also the [[Wikipedia:Guide to layout|guide to layout]], [[Wikipedia:Criticism#Formatting criticism|formatting of criticism]], [[Wikipedia:Edit war|edit warring]], [[Wikipedia:Template messages/Cleanup#Contradiction and confusion|cleanup templates]], and the [[Template:Lopsided|unbalanced-opinion template]].</ref>
 
====યોગ્ય અને અયોગ્ય ભાર====
====વિવિધ પાસાઓનું સમતોલન====