"ઉના" ની આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

સરકારી વેબ પર અપડેટ સુધી સંદર્ભની રાહ. ઉલટાવ્યું...
(સરકારી વેબ પર અપડેટ સુધી સંદર્ભની રાહ. ઉલટાવ્યું...)
'''ઉના''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યના [[ગીર સોમનાથ જૂનાગઢ જિલ્લો|ગીર સોમનાથ જૂનાગઢ જિલ્લા]]ના મહત્વના [[:શ્રેણી:ઉના તાલુકો|ઉના તાલુકા]]માં આવેલું નગર છે, જે આ તાલુકાનું મુખ્ય મથક પણ છે. તારીખ ૧૫-૮-૨૦૧3 થી આ તાલુકા નું વિભાજન કરી ગીર ગઢડા તાલુકા ની રચના કરવામાં આવી છે જેમાં ૪૨ ગામો નો સમાવેશ કરવા માં આવ્યો છે
 
<!-- See [[Wikipedia:WikiProject Indian cities]] for details -->{{Infobox Indian Jurisdiction |
state_name = Gujarat |
state_name2 = ગુજરાત |
district = [[ગીર સોમનાથ જૂનાગઢ જિલ્લો|જૂનાગઢ]] |
leader_title = |
leader_name = |
 
==ઉના તાલુકાનાં ગામો==
વસ્તી વાળા ૯૧ અને ગીર ગઢડા તાલુકા માં ૪૨ ૧૩૨ ગામો<ref>[http://junagadhdp.gujarat.gov.in/junagadh/taluka/unaa/index.htm ઉના તા.પં. વેબ]</ref> અને જંગલ વિસ્તાર સહિત ૨૨૦ ગામો તથા નેસડાઓ છે. આ પૈકીના મોટાભાગના ગામોની યાદી નીચે આપેલી છે.
{{ઉના તાલુકાનાં ગામ}}
 
== વાહનવ્યવહાર ==
ગુજરાતનાં અન્ય મુખ્ય શહેર જેવાકે [[વડોદરા]], [[અમદાવાદ]], [[રાજકોટ]],[[જૂનાગઢ]], [[જામનગર]], [[ભાવનગર]] અને [[સુરત]] સાથે ઉના સરકારી અને ખાનગી ક્ષેત્રની બસ સેવા દ્વારા સારી રીતે જોડાયેલું છે. ઉના રાષ્ટ્રીય ધોરી માર્ગ ૫૧૮ઈ પર આવેલું છે. આ માર્ગ ભાવનગરને સોમનાથ સાથે જોડે છે.
 
== સંદર્ભ ==
[[Category:ગુજરાતનાં શહેરો અને નગરો]]
[[Category:ગુજરાતનાં તાલુકા મથકો]]
[[Category:ગીરજૂનાગઢ સોમનાથજિલ્લોજિલ્લો]]
[[શ્રેણી:ઉના તાલુકો]]
૧૨,૭૪૩

edits