મોરારજી દેસાઈ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
વિભાગો પાડ્યા. કામ ચાલુ છે.
નાનું ઇન્ફોબોક્સ - કોપી-પેસ્ટ.
લીટી ૧:
{{Infobox Officeholder
{{માહિતીચોકઠું વડાપ્રધાન
| image = Morarji Desai (portrait).jpgpng
| order=[[ભારતના વડાપ્રધાન|ભારત દેશના છઠ્ઠા પ્રધાનમંત્રી]]
|office = [[List of Prime Ministers of India|૪થા]] [[ભારતના વડાપ્રધાન]]
| name=મોરારજી દેસાઈ
|president = [[Basappa Danappa Jatti]] (Acting)
[[નીલમ સંજીવ રેડ્ડી]]
| image=Morarji Desai.jpg
| term_start =[[માર્ચ ૨૪]] [[માર્ચ ૧૯૭૭]]
| birth_date =[[ફેબ્રુઆરી ૨૯]] [[૧૮૯૬]]
|term_end = ૨૮ જુલાઇ ૧૯૭૯
| birth_place =[[ભદેલી]], [[Bombay Presidency]],
[[ચિત્ર:Flag_of_Imperial_India.svg|22x20px|Flag of British India]] [[બ્રિટિશ રાજ|બ્રિટિશ ભારત]]
| predecessor = [[ઈન્દિરા ગાંધી]]
| death_date =[[એપ્રિલ ૧૦]] [[૧૯૯૫]]
|successor = [[ચરણ સિંહ]]
| party=[[જનતા પાર્ટી]]
|office2 = [[Minister for Home Affairs (India)|Minister of Home Affairs]]
| term_start =[[માર્ચ ૨૪]] [[૧૯૭૭]]
| term_endterm_start2 = [[જુલાઇ ૨૮]] [[૧૯૭૯]]૧૯૭૮
|term_end2 = ૨૮ જુલાઇ ૧૯૭૯
| predecessor =[[ઈન્દિરા ગાંધી]]
|predecessor2 = [[ચરણ સિંહ]]
| successor =[[ચૌધરી ચરણસિંહ]]
|successor2 = [[યશવંતરાવ ચવ્હાણ]]

|office4 = [[Deputy Prime Minister of India]]
|primeminister4 = [[ઈન્દિરા ગાંધી]]
|term_start4 = ૧૩ માર્ચ ૧૯૬૭
|term_end4 = ૧૬ જુલાઇ ૧૯૬૯
|predecessor4 = [[વલ્લભભાઈ પટેલ]]
|successor4 = [[ચરણ સિંહ]]
[[જગજીવન રામ]]
|office5 = [[Minister of Finance (India)|Minister of Finance]]
|primeminister5 = [[ઈન્દિરા ગાંધી]]
|term_start5 = ૧૩ માર્ચ ૧૯૬૭
|term_end5 = ૧૬ જુલાઇ ૧૯૬૯
|predecessor5 = [[Sachindra Chaudhuri]]
|successor5 = [[ઈન્દિરા ગાંધી]]
|primeminister6 = [[જવાહરલાલ નેહરુ]]
|term_start6 = ૧૩ માર્ચ ૧૯૫૮
|term_end6 = ૨૯ ઓગસ્ટ ૧૯૬૩
|predecessor6 = [[જવાહરલાલ નેહરુ]]
|successor6 = [[T. T. Krishnamachari|Tiruvellore Thattai Krishnamachari]]
|birth_date = {{birth date|1896|2|29|df=y}}
|birth_place = [[વલસાડ|ભડેલી]], [[Bombay Presidency]], [[British Raj|British India]]
|death_date = {{death date and age|1995|4|10|1896|2|29|df=y}}
|death_place = [[New Delhi]], [[Delhi]], [[India]]
|party = [[Janata Dal]] (૧૯૮૮–૧૯૯૫)
|otherparty = [[Indian National Congress]] (Before 1969)
[[Indian National Congress (Organisation)|Indian National Congress-Organisation]] (૧૯૬૯–૧૯૭૭)
[[Janata Party]] (૧૯૭૭–૧૯૮૮)
|alma_mater = [[વિલ્સન કોલેજ, મુંબઇ|વિલ્સન કોલેજ]]
|profession = civil servant
ચળવળકાર
|religion =

'''મોરારજી દેસાઈ''' ([[ફેબ્રુઆરી ૨૯]], ૧૮૯૬ – [[એપ્રિલ ૧૦]], ૧૯૯૫) (આખું નામ: મોરારજી રણછોડજી દેસાઈ) [[ભારત]] દેશના સ્વાતંત્ર્ય સેનાની અને ચોથા વડા પ્રધાનમંત્રી (ઇ. સ. ૧૯૭૭ થી ૭૯) હતા. તેઓ એવા પ્રથમ પ્રધાનમંત્રી હતા કે જેઓ [[કોંગ્રેસ|ભારતીય રાષ્ટ્રીય કાંગ્રેસ]] ના બદલે અન્ય કોઇ રાજકીય પક્ષમાંથી ચુંટાયા હતા. તેમણે સરકારમાં કેટલાય મહત્વના હોદ્દાઓ સંભાળ્યા હતા, જેવાંકે: મુંબઇ રાજ્યનાં મુખ્ય મંત્રી, ગૃહ પ્રધાન, નાણા પ્રધાન અને ભારતનાં ઉપ વડા પ્રધાન. આંતરરાષ્ટ્રિય ક્ષેત્રે, મોરારજી દેસાઇ તેમના શાંતિ માટેનાં પ્રયત્નો અને દક્ષિણ એશિયાનાં બે દુશ્મન દેશો ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિ માટેનાં પ્રયત્નો માટે જાણીતાં છે. ૧૯૭૪માં ભારતનાં પ્રથમ અણુ ધડાકા પછી, દેસાઇએ ચીન અને પાકિસ્તાન સાથે મૈત્રી ભર્યા સંબંધો સ્થાપિત કરવામાં ભાગ ભજવ્યો હતો અને ભારત-પાકિસ્તાનનાં ૧૯૭૧ યુધ્ધ જેવી પરિસ્થિતિ નીવારી હતી. ઘર આંગણે, તેમણે ૧૯૭૪નાં અણુધડાકા પછી, ભારતનાં અણુ કાર્યક્રમમાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. પાછળથી, તેમની નીતિઓએ મુખ્યત્વે સામાજિક, આરોગ્ય સંબંધિત અને સંચાલન ક્ષેત્રનાં સુધારાઓને ઉત્તેજન આપ્યું. તેઓ એકમાત્ર એવા વ્યક્તિ છે, જેઓને ભારત દેશના સર્વોચ્ચ સમ્માન [[ભારત રત્ન]] (૧૯૯૧) તેમ જ [[પાકિસ્તાન]] દેશના સર્વોચ્ચ સમ્માન [[નિશાન-એ-પાકિસ્તાન]] (૧૯૯૦) થી સન્માનિત કરવામાં આવ્યા હોય.