રાજપૂત: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું રોબોટ હટાવ્યું: hi,pt,pl,new,ru,en,es,ca,hu,it,de,ml,ja,cs,simple,ur,nl,sv (strongly connected to gu:રજપુત)
No edit summary
લીટી ૭:
[[શ્રેણી:ક્ષત્રિય]]
 
ભારત વર્ષ વિક્રમ સંવતની શરૂઆત
 
કરનાર અત્યંત લોકપ્રિય સાર્વભોમ
ચક્રવર્તી રાજા વિર વિક્રમ,
જેની રાજધાની ઊજજૈન હતી,
તેના સીધા વંશજો હોવાનો પરમાર /
સોઢા રાજપુતોને માને છે.
સૌરાષ્ટ્રમાં વ.સ.૧૪પ૦ની આસપાસ
સધમાં સતત સાત (૭)
દુષ્કાળો પડવાથી લખધીરજી પરમાર
માતા જોમ બાઇ તથા નાના ભાઇ
મુંજાજી તથા વિશાળ કાફલા સાથે
મુળી ગામે વસવાટ કરેલ ખુબ મદદરૂપ
રબારીના માજી મુળીમા પરથી રાજધાની
નું નામ મુળી પાડયું
વઢવાણના વાઘેલા રાજવી વિશાળ દેવ
વાઘેલાએ મુળીના આસ-પાસનો ગરાસ
લખી આપેલો હતો વૈશાખ ત્રીજના રોજ
લખધીરજીના નાના ભાઇ
મુંજાજી તથા ૧૪૦ પરમાર યોધ્ધાઓ શરણે
આવેલા એક તેતરના રક્ષણના કાજે
સાયલાના ચભાડ રાજપૂતો સાથે થયેલ
યુધ્ધમાં શહિદ
થયા હતા તથા માતા જોમ બાઇ
પોતાના દિકરા પાછળ
સતી થયા હતા જેની ખાંભીઓ આજે પણ છે.
વિ.સં.૧પપ૬માં હળવદની ગાદી પર
રાણાને
બેસાડવામાં લખધીરજી બીજા તથા પરમાર
ભાઇઓએ મહત્વની ભૂમિકા અદા કરી હતી
આજ વંશમાં થયેલા સોસાજી પરમાર ઊદાર
દાનવીર હતા તેમણે જીવતા સહનું દાન
દીધું હોવાની લોક કથા પ્રચલીત પણ
છે. મહાન શુરવીર તોગાજી પરમાર
સોઢા સૌરાષ્ટ્રમાં સૌથી મોટું
પ્રતાપી રાજય નૈવાનગર સ્થાપનાર
જામરાવલ સામે સૌરાષ્ટ્ર
ગુજરાતના બીજા તમામ રાજાઓ એક સંપ
કરીને
વિ.સં.૧૬૦૬માં મીઠોઇના પાદરમાં ભયંકર
યુધ્ધ કર્યું જેમાં જામરાવલની વિરૂધ્ધ
સૈન્યની તમામ તોપો ને
ખીલા દ્યરબી દઇને અપ્રતિ સોર્પ દાખલ
કરનાર મહાન શુરવીર તોગાજી પરમાર
સોઢાને આ યુધ્ધમાં ૮૪ ધાવ
થયા હતા છતાં યુધ્ધ
પછી તંદુરસ્તી પાછી મેળવી હતી
શ્રીતોગાજીએ સદીના મહાન
શુરવીરો માના એક હતા તથા જામ
સાહેબના દરબારમાં એક રત્ન હતા એક
વાત ચોક્કસ છે કે
સોઢા પરમારો હિન્દુસ્તાનમાં મહાન
પ્રતાપી રાજવીઓ હતા આબુમાં પરમારોનું
રાજય હતું છેક ૧૯૪૭ સુધી ચારે બાજુ
મુસ્લીમ સત્તા હોવા છતાં પચ્યા કર
હાલ પાકિસ્તાનમાં સોઢા આક્રમણ ખોર
સામે સંઘર્ષ કરીને હિન્દુસ્તાનમાં ધર્મ
અને સંસ્કૃતિ ટકાવી રાખવા માટે
સોઢા પરમાર રાજપૂતો છેલ્લે સુધી હાર
માન્યા વગર ભયંકર ટક્કર ઝીલી છે. અને
સરહદી વસવાટને કારણે ભારત
દેશની સંસ્કાૃતિ અને ધર્મ
ટકાવવામાં સોઢા પરમારોનું મહત્વનું
યોગદાન આપેલું છે. જગદીશ બિહાર
પરમારનું રાજય હતું જેના રાજવી વીર
કુંવરસહ
૧૮પ૭ની સ્વતંત્રતા લડાઇના મહાન
કાંન્તિવીર સરદાર
હતા આઝાદીની કાંતિની લડાઇમાં વીર
કુંવરસહ એક અમર પાત્ર છે.
[[fr:Râjput]]