મોરારજી દેસાઈ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું ઉપ્સ, સંદર્ભ.
લીટી ૬૧:
 
== અંગત જીવન અને કુટુંબ ==
મોરારજી દેસાઈને એક પુત્ર કાંતિ દેસાઈ, બે પૌત્ર ભરત અને જગદીપ દેસાઈ અને ૪ પ્રપૌત્રો છે. આમાંથી રાજકીય ક્ષેત્રે માત્ર મધુકેશ્વર દેસાઈ જ સક્રિય છે, જે તેમનો પ્રપૌત્ર અને જગદીપ દેસાઈના પુત્ર છે.<ref>{{cite news | url=http://www.dnaindia.com/india/report_morarji-s-3g-scion-to-enter-politics_1370053 | title=Morarji's 3G scion to enter politics | work=[[Daily News and Analysis]] (DNA) | date=11 April 2010 | agency=DNA | accessdate=4 February 2012 | author=Khanna, Summit | location=Ahmedabad}}</ref> તેઓ પોતાનાં દાદામહ જેવી છાપ ઉભી કરવા માટે સક્રિય છે.<ref>{{cite news | url=http://lite.epaper.timesofindia.com/mobile.aspx?article=yes&pageid=5&edlabel=TOIA&mydateHid=11-04-2010&pubname=&edname=&articleid=Ar00502&format=&publabel=TOI | title=Great-grandson to revive Morarjis legacy in state | date=11 April 2010 | agency=[[Times News Network|TNN]] | accessdate=4 February 2012 |newspaper=[[The Times of India]]| author=Yagnik, Bharat}}{{cite news|title=Morarji's great grandson to revive legacy|url=http://lite.epaper.timesofindia.com/mobile.aspx?article=yes&pageid=5&edlabel=TOIA&mydateHid=11-04-2010&pubname=&edname=&articleid=Ar00502&format=&publabel=TOI}}</ref> મધુકેશ્વર દેસાઈ ભારતીય જનતા યુવા મોર્ચાનાં રાષ્ટ્રીય ઉપ-પ્રમુખ છે, જે ભારતીય જનતા પાર્ટીની યુવા પાંખ છે.<ref>{{cite news|title=Morarji Desai's great grandson Madhukeshwar joins BJP's youth wing as vice-president | url= http://articles.economictimes.indiatimes.com/2013-05-30/news/39629167_1_youth-wing-bharatiya-janata-yuva-morcha-bjp-fold | newspaper=The Economic Times | date=May 30th 2013}}</ref>
 
વિશાલ દેસાઈ, જેઓ ભરત દેસાઈના પુત્ર છે, લેખક અને ફિલ્મ નિમાર્ણકર્તા છે<ref>{{cite news|title=A lightly carried legacy|url=http://www.afternoondc.in/interview/a-lightly-carried-legacy/article_23612|newspaper=The Afternoon}}</ref> તેઓ ૨૦૦૯માં લંડન ફિલ્મ સ્કૂલમાંથી સ્નાતક થયા છે<ref>{{cite news|title=Ready to go|url=http://www.afternoondc.in/dairy/ready-to-go/article_55180|newspaper=The Afternoon}}</ref> હાલમાં તેઓ મુંબઈ ખાતે તેમની પોતાની ફિલ્મ નિર્માણ સંસ્થા, 'અ થાઉઝન્ટ ફેસીસ પ્રોડક્શન્શ', ચલાવી રહ્યા છે.<ref>{{cite news|title=Yes we Cannes|url=http://www.mid-day.com/entertainment/2012/may/010512-Yes-we-Cannes.htm|newspaper=Mid Day}}</ref>
 
૧૯૭૮માં, વડાપ્રધાન મોરારજી દેસાઇ, કે જેઓ લાંબાસમયથી મૂત્ર ચિકિત્સા અજમાવી રહ્યા હતા, એ વિશે ડાન રાથેર જોડે ૬૦ મિનિટો સુધી મૂત્ર પીવાથી થતા ફાયદા વિશે ચર્ચા કરી હતી. મોરારજીએ કહ્યું હતું કે મૂત્ ચિકિત્સાએ આરોગ્ય સુવિધા ન પરવડી શકે એવા લાખો ભારતીયો માટે ઉત્તમ ચિકિત્સા છે. તેઓ આ તેમની આદત માટે કેટલાય ભારતીયો અને વિદેશીઓ દ્વારા અણગમો પામ્યા હતા.<ref>{{cite news | url=http://timesofindia.indiatimes.com/articleshow/4822621.cms | title=Curative Elixir: Waters Of India | work=[[The Times of India]] | date=July 27, 2009 | archiveurl=http://www.webcitation.org/5qsj22uyt | archivedate=2009-06-30 | first1=Prasenjit | last1=Chowdhury}}</ref>
 
== સંદર્ભ ==