મોરારજી દેસાઈ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું નાના વ્યાકરણના ફેરફારો
લીટી ૧૨:
|predecessor2 = [[ચરણ સિંહ]]
|successor2 = [[યશવંતરાવ ચવ્હાણ]]
|office4 = [[ભારતના ઉપનાયબ વડાપ્રધાન]]
|primeminister4 = [[ઈન્દિરા ગાંધી]]
|term_start4 = ૧૩ માર્ચ ૧૯૬૭
લીટી ૩૪:
|death_place = [[નવી દિલ્હી]], [[દિલ્હી]], [[ભારત]]
|party = [[જનતા દળ]] <small>(૧૯૮૮–૧૯૯૫)</small>
|otherparty = [[ભારતીય રાષ્ટ્રિયરાષ્ટ્રીય કોંગ્રેસ]] <small>(૧૯૬૯ પહેલાં)</small><br/>[[ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસ (ઓર્ગ)|ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસ (ઓર્ગ)]] <small>(૧૯૬૯–૧૯૭૭)</small><br/>[[જનતા પાર્ટી]] <small>(૧૯૭૭–૧૯૮૮)</small>
|alma_mater = [[વિલ્સન કોલેજ, મુંબઇ|વિલ્સન કોલેજ]]
|profession = સિવિલ સેવક<br/>ચળવળકાર
લીટી ૪૦:
}}
 
'''મોરારજી દેસાઈ''' ([[ફેબ્રુઆરી ૨૯]], ૧૮૯૬ – [[એપ્રિલ ૧૦]], ૧૯૯૫) (આખું નામ: મોરારજી રણછોડજી દેસાઈ) [[ભારત]] દેશના સ્વાતંત્ર્ય સેનાની અને ચોથા વડા પ્રધાનમંત્રીવડાપ્રધાન (ઇ. સ. ૧૯૭૭ થી૧૯૭૭થી ૭૯) હતા. તેઓ એવા પ્રથમ પ્રધાનમંત્રીવડાપ્રધાન હતા કે જેઓ [[કોંગ્રેસ|ભારતીય રાષ્ટ્રીય કાંગ્રેસ]] ના બદલે અન્ય કોઇ રાજકીય પક્ષમાંથી ચુંટાયા હતા. તેમણે સરકારમાં કેટલાય મહત્વના હોદ્દાઓ સંભાળ્યા હતા, જેવાંકે:, મુંબઇ રાજ્યનાં મુખ્ય મંત્રીમુખ્યમંત્રી, ગૃહ પ્રધાન, નાણા પ્રધાન અને ભારતનાંભારતના ઉપનાયબ વડા પ્રધાનવડાપ્રધાન. આંતરરાષ્ટ્રિયઆંતરરાષ્ટ્રીય ક્ષેત્રે, મોરારજી દેસાઇ તેમના શાંતિ માટેનાં પ્રયત્નો અને દક્ષિણ એશિયાનાંએશિયાના બે દુશ્મન દેશો ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિ માટેનાંમાટેના પ્રયત્નો માટે જાણીતાંજાણીતા છે. ૧૯૭૪માં ભારતનાંભારતના પ્રથમ અણુ ધડાકાઅણુધડાકા પછી, દેસાઇએમોરારજીભાઈએ [[ચીન]] અને પાકિસ્તાન સાથે મૈત્રી ભર્યામૈત્રીભર્યા સંબંધો સ્થાપિત કરવામાં ભાગ ભજવ્યો હતો અને [[ભારત]]-પાકિસ્તાનનાં[[પાકિસ્તાન]]નાં ૧૯૭૧ યુધ્ધ જેવી પરિસ્થિતિપરિસ્થિતી નીવારી હતી. ઘર આંગણે, તેમણે ૧૯૭૪નાં૧૯૭૪ના અણુધડાકા પછી, ભારતનાંભારતના અણુ કાર્યક્રમમાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. પાછળથી, તેમની નીતિઓએ મુખ્યત્વે સામાજિક, આરોગ્ય સંબંધિત અને સંચાલન ક્ષેત્રનાંક્ષેત્રના સુધારાઓને ઉત્તેજન આપ્યું. તેઓ એકમાત્ર એવા વ્યક્તિ છે, જેઓને ભારત દેશના સર્વોચ્ચ સમ્માન [[ભારત રત્ન]] (૧૯૯૧) તેમ જ [[પાકિસ્તાન]] દેશના સર્વોચ્ચ સમ્માન [[નિશાન-એ-પાકિસ્તાન]] (૧૯૯૦) થી સન્માનિત કરવામાં આવ્યા હોય.
 
== પ્રારંભિક જીવન ==