સ્ત્રી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
{{stub}} {{Infobox ethnic group |title = સ્ત્રી |image = File:Woman Montage (1).jpg|300p...થી શરૂ થતું નવું પાનું બનાવ્યું
(કોઇ તફાવત નથી)

૧૧:૪૮, ૬ એપ્રિલ ૨૦૧૪ સુધીનાં પુનરાવર્તન

માદા જાતીના મનુષ્યને સ્ત્રી તરીકે ઓળખવામાં આવે છે. તેને જ બાલ્યાવસ્થામાં છોકરી અને તરુણ અવસ્થામાં તરુણી કહેવામાં આવે છે. ક્યારેક વળી ઉંમરને ધ્યાને લીધા વિના દરેક ઉમરની મનુષ્ય માદાને "સ્ત્રી" તરીકે ઓળખાવવામાં આવે છે, જેમ કે વસતી ગણતરીની વિગતો કે ‘સ્ત્રી અધિકારો’ જેવી શાબ્દિક ઉક્તિઓ.

સ્ત્રી
ઈન્દિરા ગાંધી, મધર ટેરેસા, જોન ઓફ આર્ક, મેરી ક્યુરી, મેરિલિન મનરો વગેરે.

અન્ય મોટાભાગની માદાની જેમ, સ્ત્રીમાં પણ માતા અને પિતા બંન્ને તરફથી X રંગસૂત્ર વારસામાં મળે છે. સ્ત્રીભ્રૂણમાં પુરુષભ્રૂણ કરતાં વધુ પ્રમાણમાં સ્ત્રી અંત:સ્ત્રાવ (estrogen) ઉત્પન્ન થાય છે જ્યારે પુરુષ અંતઃસ્ત્રાવ (androgen) બહુ ઓછા પ્રમાણમાં ઉત્પન્ન થાય છે. અંતે આ તફાવત સ્ત્રીને પુરુષ કરતા અલગ બનાવે છે.

સ્ત્રી સુંદરતાનું પશ્ચિમી પ્રતિક અને સૌંદર્યની દેવી, વિનસ.