પુરુષ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
નાનુંNo edit summary
 
લીટી ૬:
 
નર જાતીના [[મનુષ્ય]]ને '''પુરુષ''' તરીકે ઓળખવામાં આવે છે. તેને જ બાલ્યાવસ્થામાં છોકરો અને તરુણ અવસ્થામાં તરુણ કહેવામાં આવે છે. ક્યારેક વળી ઉંમરને ધ્યાને લીધા વિના દરેક ઉમરનાં મનુષ્ય નરને "પુરુષ" તરીકે ઓળખાવવામાં આવે છે, જેમ કે વસતી ગણતરીની વિગતો કે ‘પુરુષ અધિકારો’ જેવી શાબ્દિક ઉક્તિઓ.
[[ચિત્ર:David von Michelangelo.jpg|thumbnail|left|પુરુષ સુંદરતાનું પશ્ચિમી પ્રતિક, માઈકલ ઍંજેલોની કૃત્તિ, ડેવિડ.|100px]]
 
અન્ય મોટાભાગના નરની જેમ, પુરુષોમાં પણ [[X રંગસૂત્ર]] માતા તરફથી અને [[Y રંગસૂત્ર]] પિતા તરફથી વારસામાં મળે છે. પુરુષભ્રૂણમાં સ્ત્રીભ્રૂણ કરતાં વધુ પ્રમાણમાં પુરુષ અંત:સ્ત્રાવ (androgen) ઉત્પન્ન થાય છે જ્યારે સ્ત્રી અંતઃસ્ત્રાવ (estrogen) બહુ ઓછા પ્રમાણમાં ઉત્પન્ન થાય છે. અંતે આ તફાવત પુરુષને [[સ્ત્રી]] કરતા અલગ બનાવે છે.
 
[[ચિત્ર:David von Michelangelo.jpg|thumbnail|left|પુરુષ સુંદરતાનું પશ્ચિમી પ્રતિક, માઈકલ ઍંજેલોની કૃત્તિ, ડેવિડ.]]
==જૈવિક સંજ્ઞા==
[[ખગોળશાસ્ત્ર]]માં [[મંગળ (ગ્રહ)|મંગળ]]ના ગ્રહ માટે વપરાતી સંજ્ઞા [[જીવવિજ્ઞાન]]માં પુરુષ માટે પણ વપરાય છે.
[[File:Mars symbol.svg|thumbnail|right|100px]]