અભિમન્યુ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૪૮:
 
== અભિમન્યુ અને અશ્વત્થામા ==
અધુરા જ્ઞાન છતાં ડહાપણ કરવાના પરિણામ માટે અભિમન્યુ અને ચક્રવ્યૂહનું ઉદાહરણ અપવામાં આવે છે. અભિમન્યુને માત્ર ચક્રવ્યૂહુમાં પ્રવેશવાની રીત ખબર હતી કેમકે તેને બહાર નીકળવાની રીત ખબર ન હતી તે મુસીબતના સમયમાં બચીનીબચીને તેમાંથી બહારનબહાર ન નીકળી શક્યો અને તેને મરણને શરણ થવું પડ્યું.
તેજ રીતે અશ્વત્થામાને પણ બ્રહ્માસ્ત્ર પ્રદીપ્ત કરવાનું અધુરું જ્ઞાન જ પ્રાપ્ત હતું. આને લીધે કૃષ્ણ દ્વારા તેને મહાભારતને અંતે શાપ મળ્યો. માત્ર અર્જુનને જ ચક્રવ્યૂહ (તોડવું અને તેમાંથી બહાર નીકળવું) અને બ્રહ્માસ્ત્રનું પૂરું (જગાવવું અને પાછું ખેંચવુ) જ્ઞાન હતું. અભિમન્યુ ખરેખર તો કંશનો અવતાર હતો અને તે કૃષ્ણને મારી નાખવાનો હતો. જોકે તેણે હવે સારા કુટુંબમાં જન્મ લીધો હતો. માટે કૃષ્ણ દ્વારીકા તેના ગુરુ(પ્રધ્યુમ્ન થકી) હોવા છતાં તેને ચક્રવ્યૂહની બહાર નીકળવાની પૂરી જાણકારી ન મળે તેની તકેદારી રાખી. આમ અભિમન્યુ ચક્રવ્યૂહ વિષે જાણવા આતુર હોવા છતાં કૃષ્ણ તેને આ વાત નથી જણાવતા અને તે વાત અર્જુન પાસેથી જાણી લેવા જણાવે છે. અને સંજોગ વસાત અભિમન્યુને પોતાના પિતા ગુપ્તાવાસમાં હોવાથી આ શીખવાનો ક્યારેય મોકો નથી મળતો. વળી અભિમન્યુ એવો યોદ્ધા હતો કે જેને દ્વંદ્વ યુદ્ધમાં સમગ્ર કૌરવ સેનામાંથી ભીષ્મ સિવાય કોઈ હરાવી શકે તેમ ન હતું. આમ યુદ્ધના ૧૩મા દિવસે જ્યારે ચક્રવ્યુહુની રચના થઈ ત્યારે તેને એક એક્ક યુદ્ધમાં દરેક મહારથી ને હરાવ્યા. અને તે દિવસે તે સમગ્ર કૌરવ સેના પર મોંઘો પડ્યો. આવી સ્થિતી થતાં કૌરવ મહારથી ઓ એ સાથે મળીને તેની પર હુમલો કર્યો. અને તેને શસ્ત્રવિહીન કરી દીધો. અભિમન્યુને મોક્ષ મેળવવાનો આ જ એક માર્ગ હતો. આમ યુદ્ધના તેરમા દિવસે તેની ખૂબ જ મહતત્વમહત્વ પૂર્ણ ભૂમિકા રહી.
અશ્વત્થમા પર દ્રોણને અર્જુન જેટલો વિશ્વાસ ન હતો.આથી તેમણે અશ્વત્થામાને માત્ર બ્રહ્માસ્ત્ર જાગૃત કરતાં જ શીખવ્યું પણ તેને પાછું ખેંચતા ન શીખવ્યું.. જો ધનુર્ધારી ને આ બન્ને વસ્તુ આવડી જાય તો તે ચહે તેટલી વાર તેનો ઉપયોગ કરી શકે. આથી અશ્વત્થામા દ્વારા વારે વારે બ્રહ્માસ્ત્ર ઉપયોગ કરતો રોકવા દ્રોણે તેને અધૂરું જ્ઞાન જ આપ્યું.