વિકિપીડિયા:ચોતરો (અન્ય): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૧,૩૪૭:
[[સભ્ય:Nileshbandhiya|નિલેશ બંધીયા]] ([[સભ્યની ચર્ચા:Nileshbandhiya|talk]])
: વિકિપીડિયા નિષ્પક્ષ તેમજ રાજકારણથી પરે હોવાથી આ બાબતમાં મારા મતે કશું કરી ન શકાય. --[[સભ્ય:KartikMistry|KartikMistry]] ([[સભ્યની ચર્ચા:KartikMistry|talk]]) ૧૧:૧૦, ૧૭ એપ્રિલ ૨૦૧૪ (IST)
 
:હા, જરૂર. પરંતુ આપણે કોઇ પક્ષની તફરેણમાં મતદાન કરવાનું કહેવાનું નથી. જેવી રીતે Election Commission કહે છે, તે રીતે નિષ્પક્ષ જ અપિલ કરવાની થાય છે. જેમ કે આમીર ખાનની ટીવીસી. અને સરકારી કર્મચારી હોવાના નાતે એવું હું કરી પણ ના શકું.... આપણે માત્ર મતદાનનું મહત્વ સમજાવવાનું છે. મતદાન એ નાગરિકની ફરજ છે, એવું સમજાવવાની કોશીશ કરી શકાય. જેથી કરીને વિકિપીડિયા દેશને મદદ કરી રહી છે, તેવું સાબિત થઇ શકે. અને હા, આ બાબતે સૌ સંમત હોય તો જ આ અભિયાન ચલાવીશું. આભાર. [[સભ્ય:Nileshbandhiya|નિલેશ બંધીયા]] ([[સભ્યની ચર્ચા:Nileshbandhiya|talk]]) ૧૪:૧૬, ૧૭ એપ્રિલ ૨૦૧૪ (IST)