વિકિપીડિયા:ચોતરો (અન્ય): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૧,૩૫૪:
વિચાર સારો છે. આપણે નિષ્પક્ષ રહીને ફક્ત લોકોને મતદાન કરવાની જ અપિલ કરવાનું સામાજીક કામ કરી શકીએ. જો કે, અન્ય સક્રિય સભ્યો અને વિકિપીડિયાના શુભચિંતકોની રાય પણ જાણવી જરૂરી છે. બહુમતી હશે તો આપણે અમલમાં મૂકીશું. અને હા, ઇમેજીસ કોપીરાઇટથી મુક્ત છે કે નહિ તેની કોઈ માહિતી મળતી નથી, એટલે આપણે એનો ઉપયોગ ન કરતા ફક્ત સાદું વિકિટેક્સ્ટના રૂપમાં લખાણ મૂકી શકીએ.--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૭:૩૯, ૧૭ એપ્રિલ ૨૦૧૪ (IST)
 
: જી, હા. આપણે નિષ્પક્ષ રહીને માત્ર મતદાનની અપિલ જ કરવાની છે. અહીં માત્ર લખાણ અથવા ચિત્ર જે પણ યોગ્ય લાગે તે રાખી શકાય. - [[સભ્ય:Nileshbandhiya|નિલેશ બંધીયા]] ([[સભ્યની ચર્ચા:Nileshbandhiya|talk]])