વિકિપીડિયા:ચોતરો (અન્ય): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું →‎તરફેણ
લીટી ૧,૩૫૨:
:હા, જરૂર. પરંતુ આપણે કોઇ પક્ષની તફરેણમાં મતદાન કરવાનું કહેવાનું નથી. જેવી રીતે Election Commission કહે છે, તે રીતે નિષ્પક્ષ જ અપિલ કરવાની થાય છે. જેમ કે આમીર ખાનની ટીવીસી. અને સરકારી કર્મચારી હોવાના નાતે એવું હું કરી પણ ના શકું.... આપણે માત્ર મતદાનનું મહત્વ સમજાવવાનું છે. મતદાન એ નાગરિકની ફરજ છે, એવું સમજાવવાની કોશીશ કરી શકાય. જેથી કરીને વિકિપીડિયા દેશને મદદ કરી રહી છે, તેવું સાબિત થઇ શકે. અને હા, આ બાબતે સૌ સંમત હોય તો જ આ અભિયાન ચલાવીશું. આભાર. [[સભ્ય:Nileshbandhiya|નિલેશ બંધીયા]] ([[સભ્યની ચર્ચા:Nileshbandhiya|talk]]) ૧૪:૧૬, ૧૭ એપ્રિલ ૨૦૧૪ (IST)
===તરફેણ===
*વિચાર સારો છે. આપણે નિષ્પક્ષ રહીને ફક્ત લોકોને મતદાન કરવાની જ અપિલ કરવાનું સામાજીક કામ કરી શકીએ. જો કે, અન્ય સક્રિય સભ્યો અને વિકિપીડિયાના શુભચિંતકોની રાય પણ જાણવી જરૂરી છે. બહુમતી હશે તો આપણે અમલમાં મૂકીશું. અને હા, ઇમેજીસ કોપીરાઇટથી મુક્ત છે કે નહિ તેની કોઈ માહિતી મળતી નથી, એટલે આપણે એનો ઉપયોગ ન કરતા ફક્ત સાદું વિકિટેક્સ્ટના રૂપમાં લખાણ મૂકી શકીએ.--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૭:૩૯, ૧૭ એપ્રિલ ૨૦૧૪ (IST)
 
: :જી, હા. આપણે નિષ્પક્ષ રહીને માત્ર મતદાનની અપિલ જ કરવાની છે. અહીં માત્ર લખાણ અથવા ચિત્ર જે પણ યોગ્ય લાગે તે રાખી શકાય. - [[સભ્ય:Nileshbandhiya|નિલેશ બંધીયા]] ([[સભ્યની ચર્ચા:Nileshbandhiya|talk]])
 
* યોગ્યતા વિશે હું ચોક્કસ નથી પણ માત્ર સામાજીક ‘સેવા’ની દૃષ્ટિએ જોતાં મતદાન જાગૃતિ જેવું કામ વિકિપીડિયાની નીતિ વિરૂદ્ધ નહિ હોય એવું લાગે છે. એક બાબતે ચોક્કસ કે ઉપર જણાવેલાં કોઈ ચિત્રો આપણે વાપરી ન શકીએ. (© COPYRIGHT 1999-2014,All Rights Reserved OFFICE OF THE CHIEF ELECTORAL OFFICER,GUJARAT STATE - આ પ્રકાશનાધિકાર લખાણ વેબસાઈટ પર છે.) એટલે સાદી ટેક્સ્ટ તરીકે (ચોકઠું બનાવીને) અપીલ મુકીએ. અથવા અન્ય એક રસ્તો એ છે કે, ‘ભારતનું ચૂંટણી પંચ’ ([http://eci.nic.in/eci/eci.html]) વિશે એક લેખ બનાવીએ જેમાં તેના દ્વારા થતા ભારતમાં મતદાર જાગૃતિ વિશેના તેના કાર્યની ઝલક આપીએ, 4th National Voters' Day at Vigyan Bhawan New Delhi on 25th January, 2014, [http://eci.nic.in/eci_main1/nvd.aspx] વિશે માહિતી આપતો લેખ બનાવીએ, ચૂંટણી ૨૦૧૪ ([http://eci.nic.in/eci_main1/GE2014/ge.html]) વિશે લેખ બનાવીએ, આવા માહિતીપ્રદ લેખો બનાવી અને એ લેખ/લેખોની કડી ટૂંક સમય માટે મુખપૃષ્ટ્ઠ પર દર્શાવીએ. (સાંપ્રત કે પ્રાસંગીક લેખે). એક સરસ વિચારને વિકિની મર્યાદામાં રહી કાર્યાન્વિત કરવા વિશેના આ નમ્ર સૂચનમાત્ર છે. --[[:User:Ashok modhvadia|<b><font color="magenta">અશોક મોઢવાડીયા</font></b>]]<sup>[[:User_talk:Ashok modhvadia|ચર્ચા]]/[[:Special:Contributions/Ashok modhvadia|યોગદાન]]</sup> ૨૩:૧૮, ૧૭ એપ્રિલ ૨૦૧૪ (IST)
 
::અશોકભાઇ, આપનો વિચાર પણ ખુબ જ સરસ છે. આ ઉપરાંત આપણે મતદાનની જાગૃતિ અંગે કોઇ વાક્ય લખી, વિકિના લોગો સાથેનું પણ ચિત્ર બનાવી શકીએ. [[સભ્ય:Nileshbandhiya|નિલેશ બંધીયા]] ([[સભ્યની ચર્ચા:Nileshbandhiya|talk]])