વિકિપીડિયા:ચોતરો (અન્ય): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૧,૩૬૨:
:વિચાર સારો છે. આપણે નિષ્પક્ષ રહીને ફક્ત લોકોને મતદાન કરવાની જ અપિલ કરવાનું સામાજીક કામ કરી શકીએ. જો કે નવા વર્ષ પર જેવું કાંઉટ ડાઉન રાખેલું તેવું પણ બનાવી શકાય. --<span style="border:1px dashed DarkOrange;padding:0.25em; margin:0.1em; text-shadow:2px 2px 3px Gray;font-size=75%;">લિ., [[સભ્ય:વિહંગ|<font color="Red">'''વિહંગ'''</font>]]&nbsp;[[User talk:વિહંગ|<font color="DodgerBlue">'''વ્યાસંગી'''</font>]]</span> ૨૧:૫૭, ૧૮ એપ્રિલ ૨૦૧૪ (IST)
* {{પત્યું}} (સહમતિની અપેક્ષાએ; નમૂનારૂપ) - જુઓ [[મુખપૃષ્ઠ]], ફેરફાર માટે સૂચન આવકાર્ય. --[[:User:Ashok modhvadia|<b><font color="magenta">અશોક મોઢવાડીયા</font></b>]]<sup>[[:User_talk:Ashok modhvadia|ચર્ચા]]/[[:Special:Contributions/Ashok modhvadia|યોગદાન]]</sup> ૦૧:૨૬, ૧૯ એપ્રિલ ૨૦૧૪ (IST)
::આભાર, અશોકભાઇ. પ્રાસંગિક લેખમાં [[ભારતીય સામાન્ય ચૂંટણી ૨૦૧૪]]ને ઉમેરી, નીચેનું લખાણ ઉમેરવા યોગ્ય છે:
 
::*આપ ચૂંટણી કાર્ડ ધરાવતા હોય, તેથી આપને મતાધિકારની ખાત્રી મળતી નથી. મત આપવા માટે મતદાર યાદીમાં આપનું નામ નોંધાયેલ હોવું એ ફરજિયાત છે. મતદાર યાદીમાં આપનું નામ છે કે કેમ તે [http://erms.gujarat.gov.in/ceo-gujarat/master/Elector-Search-Dist-AC-Serial.aspx વેબસાઈટ] પરથી અથવા હેલ્પલાઈન નંબર ૧૯૫૦ પર ફોન કરીને અથવા મોબાઈલ નંબર ૯૨૨૭૫૦૦૯૫૮ પર epic < space > <આપના ચૂંટણી કાર્ડનો નંબર> એ પ્રમાણે SMS કરી જાણી લો.
::*ચૂંટણી લક્ષી કેટલાક મહત્વના FAQ: http://ceo.gujarat.gov.in/FAQ.aspx - [[સભ્ય:Nileshbandhiya|નિલેશ બંધીયા]] ([[સભ્યની ચર્ચા:Nileshbandhiya|talk]])