એડનની ખાડી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું added Category:ભૂગોળ using HotCat
No edit summary
લીટી ૧:
[[ચિત્ર:Gulf of Aden map.png|300px|thumbnail|right|એડનની ખાડી]]
'''એડનની ખાડી''' ({{lang-ar|خليج عدن}}; ''ખલીજ અદન'') [[અરબી સમુદ્ર]]માં, [[યેમેન]] ([[અરબ દ્વિપકલ્પ]]ના દક્ષિણી તટે) અને સોમાલિયા ([[આફ્રિકાનું શિંગડું]])ની મધ્યમાં આવેલી છે. [[રાતો સમુદ્ર|રાતા સમુદ્ર]] અને એડનની ખાડીને માત્ર ૨૦ કિલોમીટર પહોળો [[બાબ અલ-મન્દેવ જળમરુમધ્ય]] એકબીજા સાથે જોડે છે<ref name="ref36maxah">[http://books.google.com/books?id=tDIywglWk5UC Piracy and Armed Robbery at Sea: The Legal Framework for Counter-Piracy Operations in Somalia and the Gulf of Aden], Robin Geiß, Anna Petrig, pp. 6, Oxford University Press, 2011, ISBN 978-0-19-960952-9, ''... Located in the Arabian Sea between Yemen on the south coast of the Arabian Peninsula and Somalia in the Horn of Africa, the Gulf of Aden is part of the important Suez Canal shipping route between the Mediterranean Sea, the Red Sea, the Arabian Sea and the Indian Ocean. The gulf is roughly 900 kilometers long ...''</ref>. આ જળમાર્ગ [[સુએઝ નહેર]] જળ પરિવહન માર્ગનો એક મહત્ત્વનો ભાગ છે, જે [[ભૂમધ્ય સમુદ્ર]]ને [[અરબી સમુદ્ર]] દ્વારા [[હિંદ મહાસાગર]] સાથે જોડે છે. આ ખાડીમાંથી દર વર્ષે લગભગ ૨૧,૦૦૦ જેટલાં વિશાળ જળવાહનો પસાર થાય છે. આ ખાડીમાં મોટા પાયે [[ચાંચીયા]]ઓ દ્વારા ગતિવિધિઓ થતી હોવાને કારણે આ ખાડીને "ચાંચીયા માર્ગ" પણ કહેવાય છે<ref name="ref73qeyej">[http://books.google.com/books?id=3wc6CGvNJvwC Piracy and Maritime Terrorism: Logistics, Strategies, Scenarios], Silvia Ciotti Galletti, pp. 150, IOS Press, 2012, ISBN 978-1-61499-042-0, ''... Maritime piracy has also been most prevalent in those areas where shipping lanes are constricted, such as in the Straits of Malacca and Singapore, or, as has been the case recently, the Suez Canal and in the Gulf of Aden ...''</ref>.