તાંબું: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું રોબોટ ઉમેરણ {{આવર્ત કોષ્ટક}}
No edit summary
લીટી ૧:
[[ચિત્ર:Cu-TableImage.png|250px|thumb|right|[[આવર્ત કોષ્ટક]] માં તાંબુ]]
[[ચિત્ર: Cuivre Michigan.jpg|thumb|280px|alt=||<center> તાંબુ</center>|left]]
'''તાંબુ''' એ એક [[ધાતુ]] તત્વ છે. તેનો ક્રમાંક ૨૯ અને ચિહ્ન Cu ([[લૅટિન]]: ''cuprum - ક્યુપ્રમ્''). પ્રાચીન કાળથી જાણીતી ધાતુ તાંબુ તથા તાંબાનો ઉપયોગ કરી બનાવેલી [[મિશ્રધાતુ]]ઓનો વિવિધ જગ્યાઓએ ઉપયોગ કરવામાં આવે છે, જેમ કે વાસણ, ઓજાર, બાંધકામમાં વગેરે. આજના જમાનામાં વિદ્યુતના સુવાહક તરીકે સોના-ચાંદીની સરખામણીમાં સસ્તી ધાતુ તરીકે તાંબાનો ભારે પ્રમાણમાં ઉપયોગ થયો છે. તાંબુ અને [[જસત]] મળીને [[પીત્તળ]] બને છે. ખાસ કરીને તાંબુ વાસણો અને વિદ્યુતનાં તાર બનાવવા ઉપયોગમાં આવે છે. તાંબુ લઘુ તત્વોની શ્રેણીમાં આવે છે.
{{sci-stub}}