રાજકોટ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનુંNo edit summary
નાનું સાફ-સફાઇ.
લીટી ૬૦:
* શ્રી રામકૃષ્ણ આશ્રમ
* શ્રી પંચનાથ મહાદેવ મંદિર
* શ્રી અક્ષરપુરૂષોતમ સ્વામિનારાયણ મંદિર:. આ મંદિર પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજના હસ્તે તા.૨૬ નવેમ્બર, ૨૬-૧૧-૧૯૯૮ના રોજ ખુલ્લુ મુકવામાં આવ્યું. અક્ષરપુરુષોત્તમ (ભક્ત-ભગવાન)નાં સિદ્ધાંત માટે રાજકોટ મહત્વનું કેન્દ્રબિંદુ છે. આ મંદિરનાં મધ્ય શિખરમાં [[સ્વામિનારાયણ ભગવાન]], અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી અને મહામુક્ત ગોપાળાનંદ સ્વામી, પ્રથમ શિખરમાં હરિકૃષ્ણ મહારાજ, રાધાકૃષ્ણદેવ અને અંતિમ શિખરમાં ઘનશ્યામ મહારાજ પધરાવવામાં આવ્યા છે. આ મંદિરનાં પ્રાંગણમાં એક ભવ્યાતિભવ્ય સભામંડપ છે કે જેમાં ૧૧,૦૦૦થી પણ વધુ લોકો સમાઇ શકે છે.{{સંદર્ભ}} આ ઉપરાંત ભોજનશાળા અને સંત નિવાસ પણ ઉભા કરવામાં આવ્યા છે.
:આ મંદિરનાં પ્રાંગણમાં એક ભવ્યાતિભવ્ય સભામંડપ છે કે જેમાં ૧૧,૦૦૦થી પણ વધુ લોકો સમાઇ શકે છે. આ ઉપરાંત ભોજનશાળા અને સંત નિવાસ પણ ઉભા કરવામાં આવ્યા છે.
* શ્રી ધારેશ્વર મહાદેવ મંદિર
* શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર
* શ્રી આશાપુરા માતાજી મંદિર
* શ્રી મુકિતધામ
* શ્રી સ્વામિનારાયણ મંદિર (જુનું) જે ભુપેન્દ્ર માર્ગ પર આવેલું છે. આ મંદિરમાં બોરડીનું ઝાડ છે, જેની નીચે ભગવાન સ્વામિનારાયણ બેઠા હતા. તે બોરડી કાંટા વગરની છે, તે પ્રસાદીનું ઝાડ છે.
* શ્રી વિશ્વકર્મા પ્રભુજી મંદિર
* શ્રી બાલકૃષ્ણલાલજી ની હવેલી આવેલી છેબાલકૃષ્ણલાલજીની ૧૨૫ વર્ષ જૂની હવેલી.
* આજીડેમ જૈન દેરાસર
* જાગનાથ મહાદેવ
Line ૭૪ ⟶ ૭૩:
* બાલાજી મંદિર
* નાગેશ્વ્રર જૈન દેરાસર (જામનગર માર્ગ)
* પ્રેમ મંદિર (કાલાવાડ માર્ગ)
* ત્રિમૂર્તિ મંદિર
* ઇસ્કોન મંદિર
Line ૮૨ ⟶ ૮૧:
 
=== ઐતિહાસિક તથા અન્ય સ્થળો ===
 
{| Border="1" cellpadding="3" cellspacing="1" style="border:3px ridge LightBlue; box-shadow: 5px 5px 20px #aaaaaa; border-radius: 0px;" width="75%"
|-
Line ૧૧૬ ⟶ ૧૧૪:
 
== સ્થાનિક સરકાર ==
 
રાજકોટ શહેર ઘણા સરકારી જુથો દ્વારા સંચાલિત છે. આમાં જિલ્લા સેવા સદન (રાજકોટ શહેર કલેસ્ટર ઑફિસ), રાજકોટ મહાનગર પાલિકા, રાજકોટ શહેરી વિકાસ સંસ્થા (RUDA) અને ગુજરાત પોલિસ ખાતું તેમજ રાજકોટ શહેર ટ્રાફિક પોલિસ ખાતાનો સમાવેશ થાય છે.
 
Line ૧૩૬ ⟶ ૧૩૩:
 
== શિક્ષણ ==
 
 
=== શાળાઓ ===
શહેરમાં આવેલી અમુક શાળાઓ ''રાજકોટ મહાનગર પાલિકા'' દ્વારા ચલાવવામાં આવે છે. આ શાળાઓમાં ૨૦ શાળાઓ અને બાળ કેંદ્ર છે, જેમાં ૩ પ્રાથમિક શાળા, ૭ માધ્યમિક શાળા, ૪ ઉચ્ચતર માધ્યમિક શાળા, ૪ ઉચ્ચતર શાળા, ૧ શિક્ષણ કેંદ્ર અને ૧ ખાસ શાળાનો સમાવેશ થાય છે. અન્ય સ્વયં સંચાલિત શાળાઓ પણ રાજકોટના શિક્ષણમાં મહત્વનો ફળો ધરાવે છે.
Line ૧૪૬ ⟶ ૧૪૦:
|-
| bgcolor = "WhiteSmoke" valign="top" |
* કૉટકકોટક સ્કૂલ​
* ૐ વિધાલય​
* માસુમ વિદ્યાલય
Line ૧૭૬ ⟶ ૧૭૦:
|-
| bgcolor = "WhiteSmoke" valign="top" |
* [http://www.sdr-mjk.org/ એમ. જે. કુંડલિયા કૉલેજ​]
* [http://jjkundaliacommercecollege.org/ જે. જે. કુંડલિયા કૉલેજ​]
* મારવાડી ફાઉન્ડેશન ગ્રુપ ઑફ એજ્યુકેશન
* વીવીપીવી.વી.પી. એન્જીનિયરીંગ કોલેજ
| bgcolor = "AliceBlue" valign="top" |
* આત્મિય એન્જીનિયરીંગ કોલેજ
Line ૨૮૫ ⟶ ૨૭૯:
|-
|}
 
 
 
== બાહ્ય કડીઓ ==