વેતાલ પચ્ચીસી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
Nominating for deletion
નાનું 106.66.4.242 (talk)દ્વારા ફેરફરોને Legobot દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટ...
લીટી ૧:
{{delete|કારણ=ohk./mp'yhp9uoikvj hnkjm|subpage=વેતાલ પચ્ચીસી|year=2014|month=મે|day=10}}
[[File:Vetal.jpg|thumb|right|ઝાડ પર લટકતો વેતાળ અને પાછળ ઉભેલા રાજા વિક્રમ]]
'''વેતાલ પચ્ચીસી''' એ પ્રાચીન ભારતનો પ્રસીધ્ધ સંસ્કૃત વાર્તા-સંગ્રહ છે. આ વાર્તાઓ વેતાળ દ્વારા કહેવામાં આવી છે. આવી કુલ ૨૪ વાર્તાઓનો સંગ્રહ છે અને ૨૫મી વાર્તા (જે આ સંગ્રહને 'પચ્ચીસી' નામ આપે છે) તે ખુદ કથાની પૃષ્ઠભૂમિ વર્ણવતી વાર્તા છે. જેમાં મુખ્ય પાત્ર તરીકે [[વિક્રમાદિત્ય|રાજા વિક્રમ (વિક્રમાદિત્ય)]] અને વેતાળનો સમાવેશ થાય છે. તેના રચયતા વેતાળ ભટ્ટને માનવામાં આવે છે, જે વિક્રમરાજાનાં દરબાર નાં ૯ રત્નો પૈકી એક હતા.વાર્તા મુળ [[સંસ્કુત ભાષા]] માં લખાયેલી છે. આ તમામ વાર્તાઓ રાજાવિક્રમ ની ન્યાયશકિત નો પરીચય કરાવે છે.આમ તો વેતાલ પચ્ચીસી એ પ્રાચીન ભારતનો અમુલ્ય વાર્તાસંગ્રહ છે જે મનોંરંજન સાથે બોધ પણ આપે છે. તેથીજ તો તેનો અનુવાદ દુનીયાની ઘણી ભાષાઓમાં થયેલો છે.