હિંદ મહાસાગર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

સંદર્ભ aapo
નાનું (added Category:મહાસાગર using HotCat)
(સંદર્ભ aapo)
'''હિન્દ મહાસાગર''' અથવા '''હિંદ મહાસાગર''' ([[હિંદી ભાષા|હિંદી]]:हिन्द महासागर) વિશ્વમાં ત્રીજા નંબરે આવતો સૌથી મોટો સમુદ્ર છે, અને પૃથ્વીની સપાટી પર રહેલા પાણીનો લગભગ ૨૦% જેટલો ભાગ એમાં સમાવિષ્ટ છે. ઉત્તરમાં ભારતીય ઉપખંડ સાથે, પશ્ચિમમાં પૂર્વ આફ્રિકા સાથે, પૂર્વમાં હિન્દચીન, સુંદા દ્વીપસમૂહ, [[ઓસ્ટ્રેલિયા]] સાથે અને દક્ષિણમાં દક્ષિણધ્રુવીય મહાસાગરથી ઘેરાયેલો છે. વિશ્વમાં આ એક માત્ર એવો મહાસાગર છે કે જેનું નામ કોઇ દેશના (હિન્દુસ્તાન) નામ સાથે જોડાયેલું છે. સંસ્કૃત ભાષામાં આને રત્નાકર એટલે કે રત્ન ઉત્પન્ન કરનાર કહેવામાં આવે છે, જ્યારે પ્રાચીન હિંદુ ગ્રંથોમાં તેને હિન્દુ મહાસાગર કહેવામાં આવ્યો છે{{સંદર્ભ}}.
 
[[શ્રેણી:મહાસાગર]]