મલાલા યુસુફઝઈ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
'''મલાલા યુસુફજઈ''' (હિંદી:मलाला...થી શરૂ થતું નવું પાનું બનાવ્યું
 
No edit summary
લીટી ૧:
'''મલાલા યુસુફજઈ''' ([[હિંદી ભાષા|હિંદી]]:मलाला युसुफ़ज़ई) ([[पश्तो भाषा|पश्तो]]: ملاله یوسفزۍ <ref name="CBCuk"/> બાળકોના અધિકારો, જેમાં પણ ખાસ કરીને કન્યા કેળવણીના અધિકાર માટે કાર્યરત મહિલા છે. તેણી [[પાકિસ્તાન]]માં આવેલા ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતના સ્વાત જિલ્લામાં આવેલા મિંગોરા નગરની એક છાત્રા છે.<ref name = "bbc-diary">{{cite news|url=http://news.bbc.co.uk/2/hi/south_asia/7834402.stm|title=Diary of a Pakistani schoolgirl|publisher=BBC News|date=19 January 2009}}</ref><ref>{{cite news|url=http://www.bbc.co.uk/news/world-asia-15879282|title=Pakistani girl, 13, praised for blog under Taliban|publisher=BBC News|date=24 Nov. 2011}}</ref> સ્વાત જિલ્લામાં આવેલી શાળાઓમાં કન્યા શિક્ષણ પર તાલિબાનોએ પ્રતિબંધ ફરમાવ્યો હતો તે વખતે મલાલાઅએ તેનો વિરોધ કરી પોતાનો અવાજ ઉઠાવ્યો હતો. તાલિબાનોના અત્યાચારના વિરોધમાં તેણીએ બીબીસીની ઉર્દૂ સમાચાર સેવા માટે ગુલ મકઈના ઉપનામથી બ્લોગ લખવાનું શરૂ કર્યું ત્યારે તેની માત્ર ૧૧-૧૨ વર્ષની હતી. ઓક્ટોબર ૨૦૧૨માં તેણી પોતાના ઉદારવાદી પ્રયત્નોને કારણે આતંકવાદી હુમલાનો શિકાર પણ બની હતી, જેમાં તેણીને ગંભીર ઈજાઓ થઈ હતી.<ref name = "guardian-1"> http://www.guardian.co.uk/world/2012/oct/09/pakistan-girl-shot-activism-swat-taliban</ref>
 
== સંદર્ભો ==
{{reflist}}