વડોદરા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું 24.187.67.93 (talk)દ્વારા ફેરફરોને 180.211.118.10 દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધ...
લીટી ૩૮:
 
== ભૌગોલિક ==
વડોદરા, અમદાવાદ-મુંબઇ અને મુંબઇ-દિલ્લી રેલમાર્ગ પર આવેલ શહેર છે. [[વિશ્વામિત્રી નદી]] ને કાંઠે વસેલું આ શહેર, વડોદરા જિલ્લાનું તેમ જ વડોદરા તાલુકાનું વહીવટી મથક છે અને ગુજરાત રાજ્યની સંસ્કાર નગરી તરીકે પ્રખ્યાત છે. [[વડોદરા જિલ્લો|વડોદરા જિલ્લા]]ની ઉત્તરે [[પંચમહાલ જિલ્લો|પંચમહાલ]] તથા [[દાહોદ જિલ્લો|દાહોદ]], દક્ષિણે [[ભરૂચ જિલ્લો|ભરૂચ]] તથા [[નર્મદા જિલ્લો|નર્મદા]],પશ્ચિમે [[આણંદ જિલ્લો|આણંદ]] તથા [[ખેડા જિલ્લો|ખેડા]] જિલ્લાઓ આવેલા છે. [[વડોદરા જિલ્લો|વડોદરા જિલ્લા]]નીજિલ્લાનું તાજેતરમાં વિભાજન થયું છે અને એક નવો છોટાઉદેપુર જીલ્લો વડોદરા જીલ્લાની પૂર્વમાં [[મધ્યઅસ્તિત્વમાં આવ્યો છે. વિભાજન પહેલાં વડોદરાજીલ્લાની પૂર્વ દિશામાં મધ્ય-પ્રદેશ]] રાજ્ય આવેલું છેહતું.
 
વસ્તીને આધારે વડોદરા, [[અમદાવાદ]] અને [[સુરત]] પછી [[ગુજરાત]]નું ત્રીજા ક્રમનું શહેર છે.{{સંદર્ભ}}