"મનમોહન સિંહ" ની આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

કાર્યકાળની સમાપ્તિ
નાનું (27.54.165.34 (talk)એ કરેલો ફેરફાર 376893 પાછો વાળ્યો)
(કાર્યકાળની સમાપ્તિ)
|-
! કાર્યકાળ:
| [[મે ૨૨|૨૨ મે]] ૨૦૦૪૨૦૦૪થી થી૨૬ આજમે સુધી૨૦૧૪
|-
! વેબસાઈટ:
|}
 
'''ડૉ. મનમોહન સિંહ''' ([[પંજાબી ભાષા|પંજાબી]]: ਮਨਮੋਹਨ ਸਿੰਘ) [[ભારત]]ના વર્તમાન [[ભારતના વડાપ્રધાન|૧૩મા વડાપ્રધાન]] છેહતા. તે એક કુશળ રાજનેતા હોવાની સાથે સાથે એક વિદ્વાન, અર્થશાસ્ત્રી અને વિચારક પણ છે. એક અનુભવી [[અર્થશાસ્ત્ર|અર્થશાસ્ત્રી]]નાં રુપમાં તેમની ઓળખ વધુ છે. તેમની કુશળ અને ઈમાનદાર છબીને કારણેજ લગભગ દરેક રાજનૈતિક દળોમાં તેમની સારી શાખ છે. ૨૦૦૯માં થયેલી લોકસભાની ચુંટણીમાં મળેલી જીત પછી, તેઓ [[જવાહરલાલ નેહરુ]] પછીનાં ભારતના પહેલા એવા વડાપ્રધાન બન્યા છે કે જેમને એક વખત પાંચ વર્ષનો કાર્યકાળ સફળતા પૂર્વક પૂર્ણ કર્યા પછી ફરી વખત વડાપ્રધાન પદ પ્રાપ્ત થયું હોય. તેમને [[જૂન ૨૧]], ૧૯૯૧થી [[મે ૧૬]], ૧૯૯૬ સુધી નરસિંહ રાવની સરકારમાં નાણા મંત્રીનો હોદ્દો પણ સંભાળ્યો હતો. નાણા મંત્રી તરિકે તેમણે ભારતમાં આર્થિક સુધારાઓની શરુઆત કરી. [[ફેબ્રુઆરી ૨૮|૨૮ ફેબ્રુઆરી]]એ તેઓ [[સાઉદી અરેબિયા]]ની યાત્રા પર ગયા હતા, આ સાથે જ ૧૯૮૨ બાદ સાઉદી અરબની યાત્રા કરનારા તેઓ પહેલા વડાપ્રધાન બન્યા છે.
 
== જીવન ઝરમર ==