"સાર્ક" ની આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

નાનું
ફેરફારોનો કોઇ સારાંશ નથી
(ભાષાંતર પૂર્ણ)
નાનું
 
દક્ષિણ એશિયા ક્ષેત્રમાં રાજકીય અને આર્થિક સહયોગનો વિચાર સૌપ્રથમ ૧૯૮૦ની સાલમાં ઉદ્ભવ્યો હતો અને તેની સૌથી પહેલી શિખર પરિષદ [[ઢાકા]]માં ૮ ડિસેમ્બર ૧૯૮૫ના દિવસે મળી હતી જેમાં ભારત, બાંગ્લાદેશ, ભૂતાન, માલ્દીવ્સ, નેપાળ, પાકિસ્તાન અને શ્રીલંકાની સરકારોએ તેની અધિકૃત સ્થાપના કરી<ref name="Daily Star, Sri Lanka">{{cite news|last=Editorial|title=History and mission of SAARC|url=http://archives.dailynews.lk/2008/08/01/saarc02.asp|accessdate=10 November 2013|newspaper=Daily Star, Sri Lanka|date=1 August 2008}}</ref><ref name="SAARC Summit press, 1st Summit">{{cite web|last=SAARC Summit press, 1st Summit|title=1st Summit Declaration|url=http://www.saarc-sec.org/userfiles/01-Dhaka-1stSummit1985.pdf|work=SAARC Summit press, 1st Summit|publisher=SAARC Summit press, 1st Summit|accessdate=10 November 2013}}</ref>. તે પછીના વર્ષોમાં નવા સભ્ય રાષ્ટ્રો ઉમેરાતાં તેનું કદ વધ્યું<ref name="Daily Star, Sri Lanka"/>. ૨૦૦૭માં [[અફઘાનિસ્તાન]]ના જોડાવાથી સાર્કનો વિસ્તાર થયો<ref name="SAARC 14th Summit Declaration, press">{{cite web|last=SAARC 14th Summit Declaration, press|title=14th Summit Declaration|work=Declaration of the Fourteenth SAARC Summit|publisher=SAARC 14th Summit Declaration, press|accessdate=10 November 2013}}</ref>.
 
સાર્કની નીતિઓનું ધ્યેય છે કે દક્ષિણ એશિયાઈ દેશોમાં કલ્યાણકારી અર્થતંત્રને અને તેમની વચ્ચે સ્વાશ્રયબઢાવો આપવો, તથા ક્ષેત્રમાં સામાજીક અને સાંસ્કૃતિક વિકાસને ઝડપી બનાવવો<ref name="Charter of SAARC">{{cite web|last=Charter of SAARC|title=Charter of SAARC|url=http://www.saarc-sec.org/SAARC-Charter/5/|publisher=Charter of SAARC|accessdate=10 November 2013}}</ref>. સાર્કે સમગ્ર વિશ્વના દેશો સાથે બાહ્ય સંબંધો બાંધવાની દિશામાં મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો છે. યુરોપિય સંઘ (યુરોપિયન યુનિયન), [[સંયુક્ત રાષ્ટ્રરાષ્ટ્રસંઘ]] અને અન્ય બહુકોણીય એકમો સાથે સાર્કે સ્થાયી રાજદ્વારી સંબંધો સ્થાપ્યા છે<ref name="Charter of SAARC"/>. સભ્ય રાષ્ટ્રોના વડાઓની એક બેઠક દર વર્ષે નિયમિત રીતે મળે છે અને દરેક દેશના વિદેશ મંત્રીઓની બેઠક વર્ષમાં બે વાર<ref name="Charter of SAARC"/>. નવેમ્બર ૨૦૧૪માં સાર્કની [[સાર્ક શિખર પરિષદની યાદી|૧૮મી શિખર પરિષદ]] [[નેપાળ]]નાં [[કાઠમંડુ]]માં યોજાશે<ref name=18summit>{{cite web|title=Kathmandu, Nepal to host 18th SAARC Summit in November 2014|url=http://news.biharprabha.com/2014/02/kathmandu-nepal-to-host-18th-saarc-summit-this-year/|work=IANS|publisher=news.biharprabha.com|accessdate=20 February 2014}}</ref>.
 
==સંદર્ભ==