નકુલ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું 1.22.97.212 (talk)દ્વારા ફેરફરોને Addbot દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવ...
નાનુંNo edit summary
લીટી ૧:
[[Image:Nakula.jpg|thumb|Nakulaજાવાનિઝ inછાયા Javaneseકઠપુતળીના [[Wayang]]ખેલમાં નકુળનું પાત્ર]]
 
પરંમ સુંદર '''નકુળ''' [[પાડુંપાંડુ]] તથા [[માદ્રી]]નો પુત્ર હતો. નકુલ તથા [[સહદેવ]] અશ્વિનીકુમાર ના અવતાર માનવામાં આવે છે. તેઓ બન્ને ગૌ તથા અશ્વપાલન મા નિષ્ણાંત હતા. નકુળ હંમેશા પોતાના મોટા ભાઈ [[ભીમ]]ના તોફાનો પર નજર રાખતો.
 
વનવાસ દરમિયાન જ્યારે [[યક્ષ]]એ [[યુધિષ્ઠિર]] પાસે કોઇ પણ એક ભાઈનુ જીવનદાન માંગવા કહ્યું તો યુધિષ્ઠિરએ નકુળને માંગ્યો કારણકે તે ધર્મનો અવતાર હતા અને તેઓ માતા [[કુંતી]] કે માતા [[માદ્રી]] વચે ભેદ નહોતા ગણતા.
"https://gu.wikipedia.org/wiki/નકુલ" થી મેળવેલ