નવસારી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનુંNo edit summary
No edit summary
લીટી ૧૨:
population_as_of = 2011 |
population_total = ૧૬૩,૦૦૦|
population_density = |602
area_total = |2209 sq. km
area_telephone = ૦૨૬૩૭|
postal_code = ૩૯૬૪૪૫|
vehicle_code_range = GJ-૨૧ |
sex_ratio = |961
unlocode = |
website = |
લીટી ૨૫:
[[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યના [[નવસારી જિલ્લો| નવસારી જિલ્લા]]નું તેમ જ [[નવસારી| નવસારી તાલુકા]]નું મુખ્યમથક '''નવસારી''' શહેર ખાતે આવેલું છે. નવસારી [[પૂર્ણા નદી]]ના કિનારે વસેલું શહેર છે. [[ગાયકવાડી રાજ]]માં મહત્વના નગર તરીકે નવસારીની ગણના થતી હતી.
 
નવસારી શહેર [[દિલ્હી]]થી [[મુંબઇ]] જતા [[રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 48]] પર આવેલું છે. વળી નવસારી શહેર [[બારડોલી]], [[સુરત]], [[મહુવા]], [[ગણદેવી]], [[અબ્રામા]], [[મરોલી]] જેવાં નગરો જોડે રાજ્ય ધોરીમાર્ગ વડે જોડાયેલું છે. આ શહેર [[અમદાવાદ]]થી [[મુંબઇ]] જતી [[બ્રોડગેજ]] રેલ્વેનું મહત્વનું તેમજ [[સુરત]] અને [[વલસાડ]]ની વચ્ચે આવતું સ્ટેશન છે.
 
આ શહેરનો વહીવટ [[નગરપાલિકા]] દ્વારા કરવામાં આવે છે. આ શહેરમાં [[દુધિયા તળાવ]], [[જુના થાણા]], [[ટાવર]], [[છાપરા રોડ]], [[કાલિયાવાડી]], [[ગ્રીડ]], [[દાંડી રોડ]] જેવા વિસ્તારો આવેલા છે.