વર્લ્ડ ટ્રેડ સેન્ટર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું fixing dead links
લીટી ૫૨:
20 સપ્ટેમ્બર 1962ના રોજ પોર્ટ ઓથોરિટીએ મુખ્ય આર્કિટેક્ટ તરીકે મિનોરુ યામાસાકી અને સહયોગી આર્કિટેક્ટ તરીકે ઇમરી રોથ એન્ડ સન્સની પસંદગીની જાહેરાત કરી હતી.<ref>{{Cite news|title=Architect Named for Trade Center |author=Esterow, Milton |date=September 21, 1962 |work=The New York Times}}</ref> યામાસાકી બે ટાવર્સ માટેનો પ્લાન તૈયાર કર્યો હતો. યામાસાકીના મૂળ પ્લાનમાં 80 માળની ઊંચાઇના ટાવર્સ બાંધવાની યોજના હતી.<ref name="nyt-1964jan19a">{{Cite news|title=A New Era Heralded |author=Huxtable, Ada Louise |work=The New York Times |date=January 19, 1964}}</ref> 10 મિલિયન ચોરસફુટ (930,000 મીટર<sup>2</sup>) ઓફિસ સ્પેસની પોર્ટ ઓથોરિટીની જરૂરિયાતને પહોંચી વળવા માટે દરેક ઇમારતને 110 માળની બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.<ref name="huxtable">{{Cite news|title=Biggest Buildings Herald New Era |author=Huxtable, Ada Louise |date=January 26, 1964 |work=The New York Times}}</ref>
 
[[File:World Trade Center Building Design with Floor and Elevator ArrangmentArrangement.svg|thumb|right|ડબલ્યુટીસી (WTC) ટાવર્સની વિશેષ ફ્લોર લેઆઉટ અને એલિવેટર સિસ્ટમ ]]
 
ઊંચાઈ વધારવા સામેનું મુખ્ય પરિબળ એલિવેટર્સનો મુદ્દો હતો, ઇમારત જેટલી ઊંચી હોય તેટલી વધુ એલિવેટર્સની જરૂર પડે છે અને તેથી વધુ જગ્યા રોકતી એલિવેટર્સની જરૂર પડે છે.<ref name="huxtable"></ref> યામાસાકી અને એન્જિનિયર્સે સ્કાય લોબી ફ્લોર સાથે નવી સિસ્ટમનો ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો હતો, જેમાં સ્કાય લોબી સુધી પહોંચાડતી મોટી ક્ષમતાની એક્સપ્રેસ એલિવેટર્સમાંથી લોકો સેક્શનના દરેક માળ પર જતી લોકલ એલિવેટર્સમાં જઈ શકે તેવી વ્યવસ્થા હતી. આ સિસ્ટમથી લોકલ એલિવેટરને તમામ એલિવેટરના શાફ્ટમાં જોડી શકાઈ હતી. દરેક ટાવર્સના 44માં અને 78માં માળે આવેલી સ્કાય લોબીને કારણે આ એલિવેટર્સનો અસરકારક ઉપયોગ થઈ શક્યો હતો અને તેનાથી જરૂરી એલિવેટર શાફ્ટની સંખ્યામાં 62થી 75 ટકાનો ઘટાડો કરીને દરેક માળ પર ઉપયોગપાત્ર જગ્યામાં વધારો થયો હતો.<ref>{{Cite web|url=http://wtc.nist.gov/pubs/NISTNCSTAR1-1.pdf |title=Design, Construction, and Maintenance of Structural and Life Safety Systems (NCSTAR 1-1) |publisher=National Institute of Standards and Technology |page=9 |author=Lew, H.S., Richard W. Bukowski, Nicholas J. Carino |date=September 2005}}</ref><ref>ગિલેસ્પી (1999), પાંના 75–78</ref> વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં કુલ 95 એક્સપ્રેસ અને લોકલ એલિવેટર હતી.<ref name="ruchelman-p11">રશેલમેન (1977), પાનું 11</ref> આ સિસ્ટમની પ્રેરણા ન્યૂ યોર્ક સિટી સબવે સિસ્ટમમાંથી મળી હતી. સબવે સિસ્ટમમાં લોકલ ટ્રેન ઊભી રહેતી હોય ત્યાં લોકલ સ્ટેશનની અને તમામ ટ્રેન ઉભી રહેતી હોય ત્યાં એક્સપ્રેસ સ્ટેશનની લાઇનને સમાવેશ થાય છે.<ref name="gillespie-p76">ગિલેસ્પી (1999), પાનું 76</ref>