વડોદરા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું વાક્યરચના સુધારી..
No edit summary
લીટી ૨૬:
 
વડોદરા શહેર પ્રાચીન અસ્મિતા તથા અઘ્યતન પ્રગતિશીલતાનો સમન્વય છે. ગાયકવાડના સમયનાં મહેલો, મંદિરો તથા સ્મારકો અને અધ્યતન શોપિંગ કોમ્પ્લેક્સો તથા મલ્ટીપ્લેક્ષ સિનેમાઘરો તેનો પુરાવો છે. આજે પણ વડોદરાને ભારતની 'સંસ્કાર નગરી' તરીકે પણ ઓળખવામાં આવે છે.
 
વડોદરા ગાઇડ એન્ડ્રોઇડ એપ્લીકેશન દ્વારા તમે શહેરને લગતી માહીતી મેળવી શકો છો.
 
== ઇતિહાસ ==