દર્શન જરીવાલા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૧૧:
 
દર્શન જરીવાલા ગુજરાતી ફિલ્મ,ટેલીવિઝન અને નાટક કલાકાર છે.તેઓ "ગાંધી માય ફાધર"નામે આવેલી ફિલ્મ માટે સર્વશ્રેષ્ઠ સહાયક અભિનેતાનો પુરસ્કાર પણ મેળવી ચુક્યા છે.તેંમણે સોની એન્ટરટેઇનમેન્ટ ,ટેલીવિઝન પર ૧૮ ઓક્ટોબર ૨૦૧૦ થી ૬ સપ્ટેમ્બર ૨૦૧૨ દરમિયાન પ્રસારિત થઈ ચુકેલ "સાસ બિના સસુરાલ" માં છેદ્દિલાલ ચતુર્વેદીનુ પાત્ર નિભાવ્યુ હતુ.૨૦૧૪માં તેઓ [[અભિષેક જૈન]]ની અર્બન ગુજરાતી ફિલ્મ "બે યાર"માં પણ તેઓ અભિનય કરતા જોવા મળશે.
 
==બાયોગ્રાફી==
દર્શન જરીવાલા વેટરન ગુજરાતી અભિનેત્રી લીલા જરીવાલાના સુપુત્ર છે.તેઓ બોલિવૂડની ઘણી ફિલ્મોમાં પણ અભિનય કરી ચુક્યા છે.ગુજરાતી સીરીયલ "નરસિંહ મહેતા"માં તેમનુ નોંધપાત્ર યોગદાન રહ્યુ છે."ગાંધી માય ફાધર"ફિલ્મે તેમને આંતરરાષ્ટ્રીય સ્તરે નામના અપાવી છે.
 
"હથેળી પર બાત" "બાકી,પત્રો મિત્રો","મૂળરાજ મેન્શન","આંધળો પાટો" એ તેમના યાદગાર ગુજરાતી નાટકો છે.આ ઉપરાંત્ તેઓ "અંકલ સમઝા કરો" જેવા હિન્દી અને "ગોઈંગ સોલો ૨" નામે અંગ્રેજી નાટકમાં પણ અભિનય કરી ચુક્યા છે
"ગાંધી માય ફાધર"ફિલ્મના દિગ્દર્શક ફિરોઝ અબ્બાસ ખાને તેમને "મહાત્મા ગાંધી" નામે ગુજારાતી નાટકમાં અભિનય કરવાનો પ્રસ્તાવ મુક્યો હતો,પરંતુ સમય ન હોવાના કારણે તેઓ આ નાટકમાં ગાંધીની ભુમિકા ન્ ભજવી શક્યા.
 
==અંગત જીવન==
૧૯૮૦માં તેમણે અપરા મહેતા સાથે વૈવાહિક જીવન શરૂ કર્યુ.તેમને એક પુત્રી પણ છે.૧૯૮૧માં તેમના માતા-પિતાની ઇચ્છા અનુસરી તેમણે ભવ્ય જલસા સાથે વિવાહ કર્યા.
 
==ફિલ્મોગ્રાફી==
* ''ફટા પોસ્ટર નીકલા હિરો'' (૨૦૧૩) ( પોલીસ ઇન્સપેક્ટર)
* "હંગામે પે હંગામા" (૨૦૧૩) ( હરિરામ )
* "કમાન્ડો" (૨૦૧૩) (અખિલેશ સિંહા)
* "અજબ ગજબ લવ" (૨૦૧૨) (યશવર્ધન ગ્રેવાલ)