આંગણવાડી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
નાનું 14.139.110.163 (talk)એ કરેલો ફેરફાર 379148 પાછો વાળ્યો
લીટી ૧:
[[ગુજરાત| ગુજરાત રાજ્ય]]માં બાળકલ્યાણના હેતુથી દરેક ગામમાં નાનાં બાળકો માટે '''આંગણવાડી'''ની યોજના અમલમાં મુકવામાં આવેલી છે. બાળકો પ્રાથમિક શિક્ષણ લેતાં હોય એ પહેલાં એના આરોગ્ય અને શિક્ષણનું ધ્યાન રાખવાનો મુખ્ય હેતુ હોય છે. પાંચ વર્ષથી નાની વયનાં બાળકોને આંગણવાડીમાં દાખલ કરવામાં આવે છે. આ બાળકોને અહીં રમતો રમાડવામાં આવે છે, ગીતો ગવડાવવામાં આવે છે તેમ જ પૌષ્ટિક આહાર પણ આપવામાં આવે છે.GUJRAT NI BEST AANGANVADE MA JE NAME DHRAVI SAKE TAVU KAM AA ANGANVADE MA THAY SE. AATYARE GAM NO MOTA BHAG NO VIKASH AANGANVADE NA AADHARE THAYO SE. JEE KAARY KARNAR SHREE VINUBA DANUBHA JADEJA SE. TANK YOU
 
{{સ્ટબ}}