અશોક: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

નાનું (Bot: Migrating 88 interwiki links, now provided by Wikidata on d:q8589 (translate me))
[[ચિત્ર:Mauryan_Empire_Map.gif|thumb|right|અશોક નું સામ્રાજ્ય]]
 
તેના જીવનકાળના ઉત્તરાર્ધમાં સમ્રાટ અશોક [[ગૌતમ બુદ્ધ]]નો ભક્તઅનુયાય બની ગયો અને ભગભાન બુદ્ધની સ્મૃતીમાં તેણે એક સ્તંભનુ નિર્માણ કરાવ્યું જે આજે પણ [[નેપાળ]]માં ગૌતમ બુદ્ધના જન્મસ્થળ [[લુમ્બિની]]માં માયાદેવી મંદિર પાસે જોઇ શકાય છે. તેણે [[બૌદ્ધ ધર્મ]]નો પ્રચાર [[ભારત]] ઉપરાંત [[શ્રીલંકા]], [[અફઘાનિસ્તાન]], [[પશ્ચિમ એશીયા]], [[મિસ્ર]] તથા [[યુનાન]]માં પણ કરાવ્યો હતો.
 
== આરંભિક જીવન ==
Anonymous user